શોધખોળ કરો

ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે આડકતરો સંકેત આપ્યો છે કે હવે એમએસ ધોની ભવિષ્યમાં ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી. બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, ધોનીએ હજુ સુધી તેના ભવિષ્ય પર કોઈ ફેંસલો નથી કર્યો તેને લઈ અમે આશ્ચર્યચકિત છીએ. રિષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકિપટ બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પર બીસીસીઆઈની તલવાર લટકી રહી છે. આ સ્થિતિમાં તે ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પહેલા એવી અટકળો હતી કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ બેટ્સમેન અને વિકેટકિપર ધોની વર્લ્ડકપ પૂરો થવાની સાથે જ સંન્યાસની જાહેરાત કરી દેશે પરંતુ હજુ સુધી ધોની તરફથી આવી કોઈ વાતને સમર્થન આપવામાં આવ્યું નથી. ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે આડકતરો સંકેત આપ્યો છે કે હવે એમએસ ધોની ભવિષ્યમાં ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી. બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, ધોનીએ હજુ સુધી તેના ભવિષ્ય પર કોઈ ફેંસલો નથી કર્યો તેને લઈ અમે આશ્ચર્યચકિત છીએ. રિષભ પંત જેવા યુવા ખેલાડી તેનું સ્થાન લેવાની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડકપમાં આપણે જોયું કે તે હવે પહેલા જેવો બેટ્સમેન રહ્યો નથી. છઠ્ઠા અને સાતમા ક્રમે બેટિંગમાં આવવા છતાં રનગતિ વધારવા સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જેના કારણે ટીમને નુકસાન થયું હતું. ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત બીસીસીઆઈ સચિવ અમિતાભ ચૌધરી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની પંસદગી કરવા એક બેઠક બોલાવશે. જેમાં ધોનીનો વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી20 સીરિઝમાં પસંદ કરવામાં આવે શક્યતા નહીંવત છે. ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત વર્લ્ડકપ 2019માં ધોની બેટથી ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો. 38 વર્ષીય ધોનીએ વર્લ્ડકપની 9 મેચમાં 8 ઈનિંગમાં 45.50ની સરેરાશથી 273 રન બનાવ્યા હતા. જેમાં તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો.  આ દરમિયાન અફઘાનિસ્તાન સામે તેની ધીમી બેટિંગની ઘણી આલોચના થઈ હતી. ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

Embed widget