શોધખોળ કરો

તો શું આ ધોનીની છેલ્લી T20 મેચ હતી? વર્લ્ડ કપ બાદ લેશે નિવૃત્તિ!

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બુધવારે રમાયેલ ટી20 મેચ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાની અંતિમ ટી20 મેચ હતી. કહેવાય છે કે, ઇંગ્લેન્ડમાં રમાનારા 50 ઓવરના વર્લ્ડ કપ ખત્મ થયા બાદ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તો શું આ ધોનીની છેલ્લી T20 મેચ હતી? વર્લ્ડ કપ બાદ લેશે નિવૃત્તિ! ભારતીય ટીમ હવે પછીનો T-20 આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડ કપ પૂરો થયા પછી જ રમશે, પરંતુ એ શક્ય છે કે બેંગલુરૂમાં રમાયેલ T-20 આંતરરાષ્ટ્રીય મેચ ધોનીના ક્રીકેટ કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થાય. 2006થી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી રહેલા અને પોતાના હેલીકોપ્ટર શોટ માટે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની હવે 37 વર્ષના થઈ ગયા છે. તો શું આ ધોનીની છેલ્લી T20 મેચ હતી? વર્લ્ડ કપ બાદ લેશે નિવૃત્તિ! ધોનીએ 97 મેચમાં કુલ 1577 રન બનાવ્યા છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 2007માં પ્રથમ T-20 ટુર્નામેન્ટ જીતી હતી. T-20 લીગ આઈપીએલ (IPL) માં પણ આ વિકેટ કીપરે પોતાનો જલવો બતાવ્યો હતો. અને ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વાર ચેંપ્યિન પણ બનાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget