શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરશે ક્રિકેટર મનિષ પાંડે, જુઓ PHOTOS

30 વર્ષીય મનિષ પાંડે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડે બહુ જ જલ્દી લગ્નગ્રંથ્રીથી જોડાઇ જવાનો છે. મનિષ પાંડેને પોતાની જીવનસંગીની મળી ગઇ છે. રિપોર્ટ અનુસાર ક્રિકેટર આગામી મહિનાઓમાં ભારતીય એક્ટ્રેસ સાથે પરણી જશે. 30 વર્ષીય મનિષ પાંડે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે, તે અંગે માહિતી પણ સામે આવી ચૂકી છે. હાલ મનિષ પાંડે વિજય હજારે ટ્રૉફીમાં સારુ પરફોર્મન્સ કરી રહ્યો છે, અને ટી20માં ટીમ ઇન્ડિયા તરફથી રેગ્યુલર રમી રહ્યો છે. આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરશે ક્રિકેટર મનિષ પાંડે, જુઓ PHOTOS આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરશે ક્રિકેટર મનિષ પાંડે, જુઓ PHOTOS મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનિષ પાંડેએ ડિસેમ્બરમાં પોતાના લગ્નનું શેડ્યૂલ એટલા માટે રાખ્યું છે કે તે દરમિયાન ભારતીય ટીમના તેના સાથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પણ ઉપલબ્ધ રહેશે. તેઓ પણ મનિષના લગ્નમાં હાજરી આપી શકે છે.
આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરશે ક્રિકેટર મનિષ પાંડે, જુઓ PHOTOS મનિષ પાંડે વેસ્ટ ઈન્ડીઝ ટૂર પર ભારતીય ટીમ સાથે રહ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. છત્તીસગઢ વિરુદ્ધ બેંગલુરુમાં 142 રનની અણનમ ઈનિંગ રમી હતી. અશ્રિતા શેટ્ટી સાઉથ ઈન્ડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે. ઈન્દ્રજીત અને ઉદ્યમ એનએચ 4 ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય
14 બોલમાં 39 રન અને 5 સિક્સ! વૈભવ સૂર્યવંશીએ બુમરાહને ધોઈ નાખ્યો, તોફાની બેટિંગનો વીડિયો વાયરલ
14 બોલમાં 39 રન અને 5 સિક્સ! વૈભવ સૂર્યવંશીએ બુમરાહને ધોઈ નાખ્યો, તોફાની બેટિંગનો વીડિયો વાયરલ
વરસાદ બનશે રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ! મેચ રમ્યા વિના જ RR પહોંચી જશે પોઈન્ટ ટેબલમાં ટોચ પર, સમજો આખું ગણિત
ગુવાહાટીમાં વરસાદ લાવશે ‘જેકપોટ’! જો RR vs MI મેચ રદ થઈ, તો રાજસ્થાન રમ્યા વગર બનશે નંબર-1
RR vs MI Weather: આજે ફરીથી વરસાદ બનશે વિલન ? રદ્દ ના થઈ જાય રાજસ્થાન વિરુદ્ધ મુંબઇ મેચ, વાંચો હવામાન રિપોર્ટ
RR vs MI Weather: આજે ફરીથી વરસાદ બનશે વિલન ? રદ્દ ના થઈ જાય રાજસ્થાન વિરુદ્ધ મુંબઇ મેચ, વાંચો હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?

Embed widget