શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ત્રીજી ટેસ્ટની પીચ કેવા ખેલાડીને વધુ મદદ કરશે? ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114254/Harris-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![હેરિસે કહ્યું કે મે આજે સવારે પીચ જોઇ અને તે તે જ મેચના જેવી છે. આ એવી પીચ છે જ્યાં તેમ ધૈર્યથી રમશો તો રન બનાવશો. જોકે, ક્યૂરેટરનું કહેવું છે કે આ પીચ બેટ્સમેન અને બૉલર બન્નેને બરાબરની મદદ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114259/Harris-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હેરિસે કહ્યું કે મે આજે સવારે પીચ જોઇ અને તે તે જ મેચના જેવી છે. આ એવી પીચ છે જ્યાં તેમ ધૈર્યથી રમશો તો રન બનાવશો. જોકે, ક્યૂરેટરનું કહેવું છે કે આ પીચ બેટ્સમેન અને બૉલર બન્નેને બરાબરની મદદ કરશે.
2/5
![ઉલ્લેખનીય છે કે, પહેલી એડિલેડ ટેસ્ટ ભારત 31 રનથી જીત્યુ હતુ, જ્યારે બીજી પર્થ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 146 રનથી જીત્યુ હતુ. આ સાથે જ ચાર ટેસ્ટની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114254/Harris-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, પહેલી એડિલેડ ટેસ્ટ ભારત 31 રનથી જીત્યુ હતુ, જ્યારે બીજી પર્થ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 146 રનથી જીત્યુ હતુ. આ સાથે જ ચાર ટેસ્ટની સીરીઝમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.
3/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114248/Harris-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/5
![નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. મેલબોર્નની પીચને લઇને ઓસ્ટ્રેલિયાના ઓપનર માર્ક્સ હેરિસે મોટો ખુલાસો કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114241/Harris-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. મેલબોર્નની પીચને લઇને ઓસ્ટ્રેલિયાના ઓપનર માર્ક્સ હેરિસે મોટો ખુલાસો કર્યો છે.
5/5
![માર્ક્સ હેરિસે કહ્યું કે, એમસીજી પીચ પર ઘાસ જોઇને ગભરાવવાની જરૂર નથી કેમકે સંયમથી રમતા બેટ્સમેન રન બનાવી શકે છે. હેરિસે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સની વચ્ચે આ પિચ પર રમાયેલી શેફિલ્ડ શિલ્ડ મેચનું ઉદાહરણ આપતા કહ્યુ કે મેચ પહેલા તેને લાગ્યુ હતુ કે આ મેચ દોઢ દિવસમાં પુરી થઇ જશે પણ તેને અહીં નૉટઆઉટ 250 રન બનાવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24114236/Harris-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માર્ક્સ હેરિસે કહ્યું કે, એમસીજી પીચ પર ઘાસ જોઇને ગભરાવવાની જરૂર નથી કેમકે સંયમથી રમતા બેટ્સમેન રન બનાવી શકે છે. હેરિસે વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સની વચ્ચે આ પિચ પર રમાયેલી શેફિલ્ડ શિલ્ડ મેચનું ઉદાહરણ આપતા કહ્યુ કે મેચ પહેલા તેને લાગ્યુ હતુ કે આ મેચ દોઢ દિવસમાં પુરી થઇ જશે પણ તેને અહીં નૉટઆઉટ 250 રન બનાવ્યા હતા.
Published at : 24 Dec 2018 11:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)