શોધખોળ કરો
Advertisement
બુમરાહના બૉલ પર આઉટ થયા બાદ માર્ટિન ગપ્ટિલે પેવેલિયનમાં જઇને શું કર્યુ, જાણો વિગતે
મેચની ચોથી ઓવરમાં બુમરાહે કિવી ઓપનર માર્ટિન ગપ્ટિલને કોહલીના હાથમાં ઝીલાવી દીધો
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને સામને છે. માન્ચેસ્ટરના ગ્રાઉન્ડમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો માર્ટિન ગપ્ટિલના રૂપે લાગ્યો હતો.
મેચની ચોથી ઓવરમાં બુમરાહે કિવી ઓપનર માર્ટિન ગપ્ટિલને કોહલીના હાથમાં ઝીલાવી દીધો. ગપ્ટિલ 14 બૉલ રમીને માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ કારણે ગપ્ટિલ ગુસ્સે ભરાયો હતો અને પેવેલિયનમાં જઇને પોતાના જ પગ પર બેટ ફટકાર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement