શોધખોળ કરો

Coronavirus:વિદેશથી પરત ફરેલી મૈરી કોમે તોડ્યો આઇસોલેશન પ્રોટોકોલ, રાષ્ટ્રપતિ સાથે કર્યો બ્રેકફાસ્ટ

મૈરી કોમ જોર્ડનના અમ્માનમાં એશિયા-ઓશિનિયા ઓલિમ્પિક ક્વાલિફાયરમાં ભાગ લીધા બાદ 13 માર્ચના રોજ ભારત પરત ફરી હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઓછામાં ઓછું 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું હતું.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે ભારત સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે વિદેશથી પરત ફરેલી બોક્સર અને રાજ્યસભાના સાંસદ મેરી કોમે 14 દિવસનો ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ તોડ્યો છે. વાસ્તવમાં મૈરી કોમ જોર્ડનના અમ્માનમાં એશિયા-ઓશિનિયા ઓલિમ્પિક ક્વાલિફાયરમાં ભાગ લીધા બાદ 13 માર્ચના રોજ ભારત પરત ફરી હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઓછામાં  ઓછું 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું હતું. વાસ્તવમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવે. ત્યારે સરકાર પર કહી રહી છે કે વિદેશથી આવનારાઓ 14 દિવસ સુધી પોતાને આઇસોલેશનમાં રાખે. જોકે, 18 માર્ચે મૈરી કોમે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે બ્રેકફાસ્ટ લીધો હતો. જોકે, બાદમાં મૈરી કોમે માન્યું કે, તે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ થઇ હતી. એક નિવેદનમાં મૈરી કોમે કહ્યુ કે, હું જોર્ડનથી પાછા ફર્યા બાદ ઘર પર જ હતી. હું ફક્ત રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ થઇ હતી. આ દરમિયાન ના દુષ્યંત સિંહને મળી હતી, ના તેમની સાથે હાથ મિલાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

ભારત vs ઈંગ્લેન્ડ 1st T20I: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ન મળી તક

IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ

ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget