શોધખોળ કરો

વર્લ્ડ ચેમ્પિયનશિપઃ મેરી કૉમે રચ્યો ઇતિહાસ, 8 મેડલ જીતવા વાળી દુનિયાની પહેલી બૉક્સર બની

મેરી કૉમે ક્વાર્ટર ફાઇનલમાં કૉલંબિયાની ઇનગ્રિટ વેલેન્સિયાને 5-0ને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આની સાથે જ બ્રૉન્ઝ મેડલ પાક્કુ થઇ ગયુ છે

નવી દિલ્હીઃ વૂમન વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપઃ ભારતીય બૉક્સર મેરી કૉમે ઇતિહાસ રચી દીધો છે. મેરી કૉમ દુનિયાની પહેલી એવી બૉક્સર બની ગઇ છે જેને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠ મેડલ જીત્યા હોય. મેરી કૉમ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરી કૉમે ક્વાર્ટર ફાઇનલમાં કૉલંબિયાની ઇનગ્રિટ વેલેન્સિયાને 5-0ને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આની સાથે જ બ્રૉન્ઝ મેડલ પાક્કુ થઇ ગયુ છે. મેરી કૉમ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલી બૉક્સર બની છે જેને 8 વર્લ્ડ મેડલ જીત્યા હોય. તેને ગયા વર્ષે દિલ્હીમાં 48 કિગ્રા વર્ગમાં સ્વર્ણ પદક જીત્યા બાદ ક્યૂબાના પુરુષોના દિગ્ગજ ફેલિક્સ સેવનના 7 મેડલની બરાબરી કરી હતી. આ વખતે તેને ફેલિક્સથી આગળ વધીને આઠમુ મેડલ પણ પોતાના નામે કરી લીધુ છે. આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરી કૉમે વર્ષ 2002, 2005, 2006, 2008, 2010 અને 2018માં સ્વર્ણ પદક જીત્યા છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને પહેલા રાઉન્ડમાં બાય મળ્યુ તો બીજા રાઉન્ડમાં તેને થાઇલેન્ડની બૉક્સર જુતામસ જિતપોન્ગને 5-0 થી હરાવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપઃ મેરી કૉમે રચ્યો ઇતિહાસ, 8 મેડલ જીતવા વાળી દુનિયાની પહેલી બૉક્સર બની

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ટેસ્ટ ક્રિકેટમાં 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત શ્રીલંકા સામે જીતી ટેસ્ટ સીરીઝ
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Embed widget