શોધખોળ કરો
હીરોઈનને ટક્કર મારે એવી બ્યુટીફૂલ છે મયંક અગ્રવાલની વાઈફ, જાણો કઈ રીતે શરૂ થયેલી બંનેની લવ સ્ટોરી?
1/4

મયંક અગ્રવાલના ક્રિકેટ કેરિયર વિશે તો બધા જાણતા હશે, પણ અમે અહીં તેની લવ લાઇફ અને ગર્લફ્રેન્ડ વિશે માહિતી આપી રહ્યાં છે. કર્ણાટકનો આ 27 વર્ષીય ક્રિકેટર કોહલીની જેમ જ સ્ટાઇલિશ છે.
2/4

મયંક અગ્રવાલ અને તેની ગર્લફ્રેન્ડ આસ્થા સૂદની લવ સ્ટૉરી વર્ષો જુની છે. લાંબા સમયના પ્રેમ બાદ બન્ને ગયા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતા.
Published at : 26 Dec 2018 10:54 AM (IST)
Tags :
Mayank AgrawalView More





















