શોધખોળ કરો

IPL-2019: લોકેશ રાહુલે ફટકારી અણનમ સદી, રોહિત-રૈનાની લિસ્ટમાં થયો સામેલ

સદી સાથે લોકેશ રાહુલે રોહિત શર્મા અને સુરેશ રૈનાના લિસ્ટમાં સામેલ થયો હતો. લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી હતી. લોકેશ રાહુલે 64 બોલમાં છ સિક્સ અને છ ચોગ્ગાની મદદથી આઇપીએલના કરિયરની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલની સદીની મદદથી પંજાબે મુંબઇ ઈન્ડિયન્સ સામે 198 રનનો ટાર્ગેટ મુક્યો હતો. સદી સાથે લોકેશ રાહુલે રોહિત શર્મા અને સુરેશ રૈનાના લિસ્ટમાં સામેલ થયો હતો. લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. નોંધનીય છે કે રાહુલ સિવાય આઇપીએલ 2019માં ત્રણ અન્ય ખેલાડીઓએ સદી ફટકારી છે. રાહુલ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ સદી ફટકારી છે. બંન્ને ખેલાડીઓએ બેગ્લોર સામે સદી ફટકારી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડી સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ સદી ફટકારી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું

IPLમાં BCCIનો 'હુકમ': હવે ગમે તે ખેલાડી મેદાનમાં નહીં ઘૂસી શકે, જાણી લો નવા અને કડક નિયમો

ટીમ ઈન્ડિયાના દરવાજે દસ્તક આપી રહ્યો છે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી! જાણો ક્યારે થશે ડેબ્યૂ અને કોની જગ્યા લેશે?

RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો

Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત

Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી

ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

Embed widget