શોધખોળ કરો

આ સ્ટાર ક્રિકેટરે પ્લેનમાં મહિલા સાથે કરી ગેરવર્તણુક, થઈ કડક કાર્યવાહી

માઈકલ સ્લેટર રવિવારે બપોરે કંટાસ પ્લેનમાં સિડનીથી વાગ્ગા વાગ્ગા જઈ રહ્યો હતો, તે સમયે બે મહિલાઓ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે તેની નજીકની સીટમાં બેસેલી હતી.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને જાણીતા કોમેન્ટેટર માઈકલ સ્લેટરને વિમાનમાંથી બહાર કાઢી મુકવાની ઘટના સામે આવી છે. સ્લેટરને રવિવારે બે મહિલા મિત્રોની સાથે બોલાચાલી બાદ વિમાનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા. સ્લેટરે આ ઘટના દરમિયાન ખુદને બાથરૂમમાં બંધ કરી દીધા હતા. જોકે, દિગ્ગજ બેટ્સમેને ખુદને બાથરૂમમાં બંધ કરવાની વાત નકારી કાઢી છે. આ સ્ટાર ક્રિકેટરે પ્લેનમાં મહિલા સાથે કરી ગેરવર્તણુક, થઈ કડક કાર્યવાહી માઈકલ સ્લેટર રવિવારે બપોરે કંટાસ પ્લેનમાં સિડનીથી વાગ્ગા વાગ્ગા જઈ રહ્યો હતો, તે સમયે બે મહિલાઓ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે તેની નજીકની સીટમાં બેસેલી હતી. પ્લેનમાં માથાકૂટ થતાં ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલાં જ સ્લેટરને પ્લેનની નીચે ઉતારી દેવાયો હતો. અહેવાલ અનુસાર, ઝઘડો કરી રહેલી મહિલાને ખબર ન હતી કે, તે જે વ્યક્તિ સાથે ઝઘડો કરી રહી છે તે એક દિગ્ગજ ક્રિકેટર હતો. આ સ્ટાર ક્રિકેટરે પ્લેનમાં મહિલા સાથે કરી ગેરવર્તણુક, થઈ કડક કાર્યવાહી ફ્લાઈટમાં પ્રવાસ કરનાર લોકોએ કહ્યું કે, સ્લેટરે પોતાને બાથરૂમમાં બંધ કરતાં પહેલાં એક મહિલા પર રોષે ભરાયો હતો અને તેને ગાળો બોલી હતી. અને બાદમાં પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો હતો. જો કે સ્લેટરના મેનેજમેન્ટે આ વાતને ફગાવી દીધી હતી. આ અંગે સ્લેટરે કહ્યું કે, વાગ્ગાની ફ્લાઈટમાં મારી બે મિત્રો સાથે બબાલ થઈ હતી અને તેના કારણે થયેલી અસુવિધા બદલ હું માફી માગું છું.

ટોપ સ્ટોરી

આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો

India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!

India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?

બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન

India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા

WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી

Embed widget