શોધખોળ કરો

આ બોલરે એક જ મેચમાં બે હેટ્રિક લઈ બનાવ્યો રેકોર્ડ

1/3
સિડનીઃ એશેજ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મિચેલ સ્ટોર્કે ઇંગ્લેન્ડ ટીમને ચેતવણી આપી છે. સ્ટાર્કે ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ મેચમાં બે હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની ગયો છે. પોતાના આ શાનદાર પ્રદર્શનથી તેણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશેજ પહેલા શાનદાર ફોર્મમાં હોવાના સંકેત પણ આપ્યા છે.

2/3
 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ રેકોર્ડ કરનારો આઠમો ખેલાડી મિચેલ બન્યો છે. મિચેલની શાનદાર બોલિંગને કારણે સિડનીમાં ન્યૂ સાઉથ બેલ્સે શેફીલ્ડ શીલ્ડે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું.

3/3
સ્ટાર્કે ન્યૂ સાઉથ વેલ્સની 171 રન જીતવા માટે જરૂરી હતી તે મેચમાં 97 રન આપી 7 વિકેટ મેળવી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર જિમ્મી મેથ્યૂઝ એક માત્ર એવો બોલર છે જેમણે એક ટેસ્ટ મેચમાં બે હેટ્રિક લીધી છે. આ મેચ 1912માં દક્ષિણ આફ્રિકા સામે માનચેસ્ટરમાં રમાઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget