શોધખોળ કરો

IND vs AFG: છેલ્લી ઓવરમાં MS ધોનીએ મોહમ્મદ શમીને શું આપી સલાહ? જાણીને ચોંકી જશો

અંતિમ ઓવર સુધી પહોંચેલી આ મેચમાં અફઘાનિસ્તાનને 6 બોલમાં 16 રનની જરૂર હતી. આ સમયે ક્રિઝ પર મોહમ્મદ નબી 48 રને રમી રહ્યો હતો.

નવી દિલ્હી: શનિવારે સાઉથમ્પ્ટનમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તા સામે ભારતે 11 રને રોમાંચક જીત મેળવી હતી. ટોસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 224 રન બનાવી શકી હતી. લો સ્કોરિંગનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 49.5 ઓવરમાં 213 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. IND vs AFG: છેલ્લી ઓવરમાં MS ધોનીએ મોહમ્મદ શમીને શું આપી સલાહ? જાણીને ચોંકી જશો 225 રનના ટાર્ગેટનો સામનો કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમ શરૂઆતથી જ ખૂબ આત્મવિશ્વાસમાં હતી. અંતિમ ઓવર સુધી પહોંચેલી આ મેચમાં અફઘાનિસ્તાનને 6 બોલમાં 16 રનની જરૂર હતી. આ સમયે ક્રિઝ પર મોહમ્મદ નબી 48 રને રમી રહ્યો હતો. મોહમ્મદ શમીની છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક પર રહેલા નબીએ પહેલા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો જે જોઈને ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓ ટેન્શનમાં આવી ગયા હતાં. IND vs AFG: છેલ્લી ઓવરમાં MS ધોનીએ મોહમ્મદ શમીને શું આપી સલાહ? જાણીને ચોંકી જશો જોકે આ સમયે મહેન્દ્ર સિંહ ધોની પાછળથી આવ્યો અને શમીને કંઈક સલાહ આપતા સ્ક્રીન પર જોવા મળ્યો હતો. ત્યાર બાદ મોહમ્મદ શમીએ બીજો ડોટ બોલ નાખ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ શમીને બાકી તમામ બોલ ખેલાડીના પગમાં નાખવાની સલાહ આપી હતી તેવી લોકો કોમેન્ટો કરી રહ્યા હતાં. IND vs AFG: છેલ્લી ઓવરમાં MS ધોનીએ મોહમ્મદ શમીને શું આપી સલાહ? જાણીને ચોંકી જશો ત્યાર બાદ ત્રીજા બોલે શોટ મારવાના પ્રયાસમાં નબી બાઉન્ડ્રી પર હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો અને બાકીના બે બોલમાં બીજી બે વિકટ ઝડપી પાડીને શમી હેટ્રિક લીધી હતી. ધોની દ્વારા સ્ટમ્પની પાછળથી શમીને આપેલી સલાહથી ટ્વીટર પર ભારતીય ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Embed widget