શોધખોળ કરો

રોહિત શર્માએ કહ્યુ- મોહમ્મદ શમીએ મેચનું પરિણામ બદલ્યું, તે છે અસલી હીરો

રોહિતે કહ્યું કે, મોહમ્મદ શમીએ જે રીતે અંતિમ ઓવરમાં બાજી પલટી તેના કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી અને અંતમાં ભારત જીત્યો હતો.

હૈમિલ્ટનઃ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ટીમે  હારેલી બાજી જીતી લીધી હતી. વિજેતાનો નિર્ણય સુપરઓવરમાં થયો હતો જેમાં ટીમ ઇન્ડિયાએ 18 રન બનાવી મેચ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્માએ સુપર ઓવરના છેલ્લા બે બોલમાં સિક્સ ફટકારી મેચ જીતાડી હતી. રોહિત શર્માએ મેચમાં 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી આ માટે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો. જોકે, રોહિત શર્માનું માનવું છે કે ભારતીય ટીમની જીતના  અસલી હીરો તે નહી પરંતુ ઝડપી બોલર મોહમ્મદ શમી છે. રોહિતે કહ્યું કે, મોહમ્મદ શમીએ જે રીતે અંતિમ ઓવરમાં બાજી પલટી તેના કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી અને અંતમાં  ભારત જીત્યો હતો. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, ટીમની જીત મોહમ્મદ શમીએ નક્કી કરી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મને લાગે છે કે શમીની અંતિમ ઓવર ખૂબ મહત્વની છે. આ કારણે અમે મેચ જીત્યા નહી કે મારી બે  સિક્સના કારણે. તે શમીની ઓવર હતી જેમાં અમે નવ ઓવર બચાવ્યા છે. તે એટલું સરળ નહોતું. વિકેટ સારી હતી. બે અનુભવી બેટ્સમેન ક્રિઝ પર હતા. એક બેટ્સમેન 95 રન પર રમી રહ્યો હતો અને બીજો બેટ્સમેન સૌથી અનુભવી ખેલાડી હતો. એટલા માટે હું શમીને સલામ કરું છું કે તેણે ટીમની વાપસી કરાવી હતી અને મેચને સુપર ઓવર સુધી લાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
Embed widget