શોધખોળ કરો

એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ

Mona Agarwal Wins Gold Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026 માં મોના અગ્રવાલે ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમણે શૂટિંગમાં મેડલ જીત્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોના અગ્રવાલે એશિયન પેરા ગેમ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ જીત્યો.
  • મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલમાં અવનીએ સિલ્વર મેડલ જીત્યો.
  • મોનાએ ૨૫૦ સ્કોર કરી પાંચમા સ્થાનેથી વાપસી કરી.
  • બંને શૂટર્સે ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું.

Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં મોના અગ્રવાલે જબરદસ્ત વાપસી કરતા ગોલ્ડ મેડલ જીત્યો. મોનાએ ફાઇનલમાં 250 નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય શૂટર મોના અગ્રવાલ અને અવની લેખરાએ પેરા એશિયન ગેમ્સમાં ભારતને પહેલા દિવસે સોમવારે 2 મેડલ અપાવ્યા. R2 વિમેન્સ 10 મીટર રાઇફલ શૂટિંગની SH1 કેટેગરીમાં મોનાએ ગોલ્ડ અને અવનીએ સિલ્વર જીત્યો. SH1 કેટેગરીમાં શરીરના નીચેના અંગોમાં દિવ્યાંગતા ધરાવતા શૂટર્સ ભાગ લે છે.

 

આ પહેલા મોના અગ્રવાલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોપ પર રહી હતી. તેણે ક્વોલિફિકેશનમાં 629.1 નો સ્કોર કરીને એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવી દીધો હતો. ત્યાં જ ક્વોલિફિકેશનમાં અવની લેખરા બીજા સ્થાને રહી હતી. ભારતીય શૂટર્સે ક્વોલિફિકેશનવાળું પ્રદર્શન ફાઇનલમાં પણ દોહરાવ્યું અને ગોલ્ડની સાથે સાથે સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો...IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

મોના અગ્રવાલ માટે આ ગોલ્ડ મેડલ ઐતિહાસિક છે, કારણ કે સ્ટેજ 2 સીરીઝ 2 પછી તે પાંચમા સ્થાને ચાલી રહી હતી. ત્યાં જ અવની લેખરા શરૂઆતથી જ સરસ લયમાં ચાલી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક શૂટ્સમાં મોના અગ્રવાલે અવિશ્વસનીય પ્રદર્શન કરતા 250 નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો. મોના અને અવની, બંનેએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધું છે.

હર્ષ સંઘવીએ પાઠવી શુભકામના

 

કોણ છે મોના અગ્રવાલ?
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનારી મોના અગ્રવાલનો જન્મ રાજસ્થાનના સીકરમાં થયો હતો. તેમને માત્ર 9 મહિનાની ઉંમરે પોલિયોએ પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આણે તેમના બંને પગ પર અસર કરી હતી. પેરા શૂટિંગમાં આવ્યા પહેલા મોનાએ પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ અને વિમેન્સ સિટિંગ વોલીબોલમાં પણ હાથ અજમાવ્યા હતા. મોના અગ્રવાલ 2024 પેરાલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ રહી હતી અને આ જ વર્ષે પેરા શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને આવી છે. બીજી તરફ અવની લેખરા 2020 ટોક્યો અને 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી હતી. ઓલિમ્પિક ચેમ્પિયન અવનીને આ વખતે પોતાની જ દેશની શૂટરના હાથે હાર સહન કરવી પડી.

Frequently Asked Questions

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો?

મોના અગ્રવાલે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં 250નો સ્કોર કરીને ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે ફાઇનલમાં જબરદસ્ત વાપસી સાથે આ સિદ્ધિ મેળવી.

મોના અગ્રવાલ અને અવની લેખરાએ કઈ કેટેગરીમાં મેડલ જીત્યા?

તેઓએ R2 વિમેન્સ 10 મીટર રાઇફલ શૂટિંગની SH1 કેટેગરીમાં મેડલ જીત્યા. SH1 કેટેગરીમાં શરીરના નીચેના અંગોમાં દિવ્યાંગતા ધરાવતા શૂટર્સ ભાગ લે છે.

મોના અગ્રવાલનો જન્મ ક્યાં થયો હતો અને તેમને કઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો?

મોના અગ્રવાલનો જન્મ રાજસ્થાનના સીકરમાં થયો હતો. તેમને 9 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો, જેના કારણે તેમના બંને પગ પર અસર થઈ હતી.

શું મોના અગ્રવાલ અને અવની લેખરાએ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું છે?

હા, મોના અગ્રવાલ અને અવની લેખરા બંનેએ એશિયન પેરા ગેમ્સમાં તેમના પ્રદર્શન બાદ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધું છે.

Advertisement

ટોપ સ્ટોરી

U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
IPL 2027 Trade: હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની થઈ ટ્રેડ, 18 કરોડ રૂપિયામાં ડીલ કન્ફર્મ
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
Virat Kohli: 2027 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી નહીં લે સંન્યાસ, કૉચનો મોટો ખુલાસો
Sanju Samson Captain: સંજૂ સેમસન બન્યો ટી-20નો કેપ્ટન, જન્મદિવસ અગાઉ મળી ખાસ ભેટ
Sanju Samson Captain: સંજૂ સેમસન બન્યો ટી-20નો કેપ્ટન, જન્મદિવસ અગાઉ મળી ખાસ ભેટ
Advertisement

વિડિઓઝ

કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
Embed widget