શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ હતી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જે માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ હતી. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે 2000થી વધારે અરજી આવી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો બેંગ્લોર મિરરના રિપોર્ટ પ્રમાણે અરજીકર્તામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલ રાઉન્ડર ટોમ મૂડી, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ માઇક હેસને પણ અરજી કરી છે. જ્યારે પૂર્વ ભારતીય ક્રિકટરો રોબિન સિંહ અને લાલચંદ રાજપૂતે પણ ભારતના મુખ્ય કોચ બનવા અરજી કરી છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા મહેલા જયવર્ધનેએ પણ રસ દાખવ્યો હતો પરંતુ તેણે અરજી કરી નથી. મિરરના અહેવાલ પ્રમાણે ઘણા આંતરરાષ્ટ્રીય અરજીકર્તાએ એજન્ટ્સ દ્વારા અરજી કરી હતી અને તેમના નામ પર વિચારણા કરવા બીસીસીઆઈ વધારે સમય લઈ શકે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો સાઉથ આફ્રિકાના પૂર્વ કોચ જ્હોટી રોડ્સે ફિલ્ડિંગ કોચ માટે અરજી કરી હોવાનું કન્ફર્મ થયું છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ પૂરો થતો હતો પરંતુ હવે તેમનો કરાર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે 5 દિવસ નહીં પણ બે અઠવાડિયાં લગી પડશે ભારે વરસાદ, જાણો નવી આગાહી અને શું છે કારણ ? વરસાદના કારણે ગુજરાતના કયા મંત્રીને ગાંધીનગરથી કેવડિયા પહોંચતા 10 કલાક લાગ્યા ? જાણો વિગત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ, જાણો વિગત

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Embed widget