શોધખોળ કરો

શરમજનક રેકોર્ડ, ભારત-આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આ બૉલરે ખાધા સૌથી વધુ છગ્ગા, જાણો વિગતે

ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સીરીઝમાં સૌથી વધુ છગ્ગા દક્ષિણ આફ્રિકન બૉલર ડેન પેડેટને પડ્યા

રાંચીઃ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ ભારતીય ટીમે 3-0થી પોતાના નામે કરી લીધી, આખી સીરીઝ દરમિયાન ખુબ રન આવ્યા, ભારત અને આફ્રિકન બૉલરો બરાબરના ધોવાયા, સ્પિનરોથી લઇને ફાસ્ટ બૉલરોએ સીરીઝમાં બહુ રન આપ્યા, જોકે આ બધાની વચ્ચે સાઉથ આફ્રિકન બૉલર ડેન પેડેટના નામે ક્રિકેટ જગતનો એક શરમજનક રેકોર્ડ નોંધાઇ ગયો, આ રેકોર્ડ સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ખાવાનો હતો. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સીરીઝમાં સૌથી વધુ છગ્ગા દક્ષિણ આફ્રિકન બૉલર ડેન પેડેટને પડ્યા. શરમજનક રેકોર્ડ, ભારત-આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આ બૉલરે ખાધા સૌથી વધુ છગ્ગા, જાણો વિગતે સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ખાનારા બૉલરો.... 20 છગ્ગા- ડેન પેડેટ (દક્ષિણ આફ્રિકા) 16 છગ્ગા- કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા) 11 છગ્ગા- રવિન્દ્ર જાડેજા (ભારત) 5 છગ્ગા- રવિચંન્દ્રન અશ્વિન (ભારત) 3 છગ્ગા- મુથુસામી (દક્ષિણ આફ્રિકા) 2 છગ્ગા- લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા) 1 છગ્ગો- એનરિક નૉર્ટ્જે (દક્ષિણ આફ્રિકા)
શરમજનક રેકોર્ડ, ભારત-આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આ બૉલરે ખાધા સૌથી વધુ છગ્ગા, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, ભારત અને આફ્રિકા વચ્ચેની સીરીઝમાં 65 છગ્ગા વાગ્યા હતા. સૌથી વધુ રોહિત શર્માએ 19 છગ્ગા ફટકાર્યા હતા. શરમજનક રેકોર્ડ, ભારત-આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આ બૉલરે ખાધા સૌથી વધુ છગ્ગા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
કાવ્યા મારનની ટીમે કેમ ખરીદ્યો પાકિસ્તાની ખેલાડી? SRH ના કોચે કર્યો મોટો ખુલાસો 
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો
કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો

વિડિઓઝ

Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
Rajkot News : રાજકોટના જેતપુરમાં ગેસ સિલિન્ડર માટે લાગી લાઈન
US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Gujarat: રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો આ મહત્વનો નિર્ણય, જાણો
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
Stock Market Highlights: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1470 અને નિફ્ટી 488 પોઈન્ટ તૂટીને બંધ 
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
LPG scam: એક બાજુ રસોઈ ગેસની અછત, બીજી તરફ ઓનલાઈન છેતરપિંડી, 'LPG સ્કેમ'થી કઈ રીતે બચવું, જાણો
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Tehran Blast: ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શકારીઓની રેલીમાં વિસ્ફોટ; મચી અફરાતફરી
Tehran Blast: ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રદર્શકારીઓની રેલીમાં વિસ્ફોટ; મચી અફરાતફરી
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Embed widget