શોધખોળ કરો

Mount Everest: નેપાળના કામી રીતાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 26મી વખત એવરેસ્ટ સર કર્યું

Kami Rita Sherpa Record: નેપાળી શેરપા કામી રીટાએ રેકોર્ડ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.

Nepal : નેપાળના પર્વતારોહક કામી રીતા શેરપા (Kami Rita Sherpa )એ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પર ચડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. કામી રીટાએ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, એક સરકારી અધિકારીએ રવિવારે જણાવ્યું કે નેપાળી શેરપાએ રેકોર્ડ 26મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો જ પાછલો રેકોર્ડ તોડ્યો. 52 વર્ષીય કામી રીતા શેરપા  પરંપરાગત દક્ષિણપૂર્વ રિજ માર્ગે શનિવારે અન્ય 10 શેરપા ક્લાઇમ્બર્સ સાથે 8,848.86 મીટર (29,031.69-ફૂટ) પર્વત પર ચડ્યા.

કાઠમંડુમાં પર્યટન વિભાગના મહાનિર્દેશક તારાનાથ અધિકારીએ જણાવ્યું કે, કામી રીતાએ પોતાનો જ રેકોર્ડ તોડીને ક્લાઈમ્બીંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કામી રીતાની પત્ની જંગમુએ કહ્યું કે તે તેના પતિની સિદ્ધિથી ખુશ છે. કામી રીટા દ્વારા ઉપયોગમાં લેવાતા ચડતા માર્ગની શરૂઆત 1953માં ન્યુઝીલેન્ડના સર એડમન્ડ હિલેરી અને નેપાળના શેરપા તેનઝિંગ નોર્ગે દ્વારા કરવામાં આવી હતી અને તે સૌથી વધુ લોકપ્રિય છે. આ વર્ષે નેપાળે એવરેસ્ટ પર ચઢવા માટે 316 પરમિટ જાહેર  કરી છે, જે મે સુધી ચાલે છે, જ્યારે ગયા વર્ષે 408 હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચડતી વખતે ડોક્ટરનું મોત
બીજી તરફ નેપાળમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર ચડતી વખતે મુંબઈની 52 વર્ષીય મહિલા ડોક્ટરનું મોત થયું હતું. પરિવારના એક સભ્યએ રવિવારે આ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોરેગાંવમાં રહેતી ડૉ. પ્રજ્ઞા સામંતનું નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કોઈ અકસ્માત થયો ન હતો. પરિવારના સભ્યએ જણાવ્યું કે આજે મોડી રાત્રે મૃતદેહને પ્લેન દ્વારા અહીં લાવવામાં આવશે. સોમવારે ગોરેગાંવના શિવધામ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget