શોધખોળ કરો
ધોનીના ધૂરંધરોએ રિક્ષા સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, ટીકટૉક પર થયો વાયરલ, જુઓ વીડિયો
ટિક ટૉક પર એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં કેપ્ટન ધોની પોતાના ધૂરંધરોની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લા લોક સંગીતની ધૂનની સાથે અપલૉડ કરવામાં આવેલો આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે
નવી દિલ્હીઃ હાલમાં આઇપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) મજબૂતીથી આગળ વધી રહી છે. શાનદાર પ્રદર્શનના કારણે ચેમ્પિયન ચૈન્નાઇએ 5 માથી 4 મેચ જીતી ચૂકી છે.
આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો ક્રેઝ ફેન્સ પર ચઢી રહ્યો છે. ટિક ટૉક પર એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં કેપ્ટન ધોની પોતાના ધૂરંધરોની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લા લોક સંગીતની ધૂનની સાથે અપલૉડ કરવામાં આવેલો આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
— bishwa mohan mishra (@mohanbishwa) April 8, 2019
Jr. #ParasakthiExpress and Jr. Watto having a sprint face-off and a lightning joins them! Priceless! @msdhoni #JustThalaThings #WhistlePodu #Yellove ???????? pic.twitter.com/bIGEgedZYW
— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement