શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામે 0 રને આઉટ થયાં રોહિત-ધોની, તો ફેન્સે આ રીતે ઉડાવી મજાક, જુઓ તસવીરો
1/12

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી નાગપુરની બીજી વનડેમાં ભારતે જબરદસ્ત રીતે 8 રને જીત મેળવી. મેચમાં કેપ્ટન કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 116 રન ફટકાર્યા હતા. કોહલીની આ 40મી વનડે સદી હતી. જોકે, મેચમાં હિટમેન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન ધોની નિષ્ફળ રહ્યાં, બન્ને ખેલાડી 0 રન પર પેવેલિયન ભેગા થઇ ગયા હતાં. જેને લઇને સોશ્યલ મીડિયામાં બન્ને ક્રિકેટરોને ફેન્સે ટ્રૉલ કરી મજાક ઉડાવવાનુ શરૂ કરી દીધુ હતું. અહીં તેની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.
2/12

Published at : 06 Mar 2019 04:14 PM (IST)
View More





















