શોધખોળ કરો

જીત મળી, છતાં પીચને લઇને ધોનીએ કાઢ્યો ગુસ્સો, બોલ્યો- 'આવી પીચ કામની નથી, અમે નહીં રમીએ'

આ લૉ સ્કૉર પીચ છે, અમારા બેટ્સમેનો માટે પણ પરેશાની થઇ, પહેલી ઇનિંગમાં બેટિંગ કરવી ખુબ મુશ્કેલ છે. જોકે, ભેજ ઓછો થયા બાદ થોડી રાહત મળે છે

ચેન્નાઇઃ આઇપીએલમાં છઠ્ઠી મેચ જીતીને પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર પહોંચેલી ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને ફેન્સ ખુશ છે, પણ જીની સાથે સાથે કેપ્ટન કુલ ધોની ગુસ્સે ભરાયો છે. આ ગુસ્સો પીચને લઇને છે. જીત બાદ ધોનીએ પીચને લઇને જબરદસ્ત ગુસ્સો કાઢ્યો હતો. જીત મળી, છતાં પીચને લઇને ધોનીએ કાઢ્યો ગુસ્સો, બોલ્યો- 'આવી પીચ કામની નથી, અમે નહીં રમીએ મંગળવારે રમાયેલી ચેન્નાઇની એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પરની મેચમાં ધોનીને પીચ અનુકુળ ના આવી. ધોનીએ જીત બાદ કહ્યું કે, આ પીચ ખરાબ છે, ટ્રેક પર પરેશાની રહી, હાલમાં બ્રાવો અમારી સાથે નથી એટલે પીચ સૂટ કરી રહી છે. પણ અમે આવી પીચ પર રમવા નથી માંગતા. આ પીચ બેટ્સમેનો માટે ઓછા સ્કૉર વાળી પીચ છે. જીત મળી, છતાં પીચને લઇને ધોનીએ કાઢ્યો ગુસ્સો, બોલ્યો- 'આવી પીચ કામની નથી, અમે નહીં રમીએ આ લૉ સ્કૉર પીચ છે, અમારા બેટ્સમેનો માટે પણ પરેશાની થઇ, પહેલી ઇનિંગમાં બેટિંગ કરવી ખુબ મુશ્કેલ છે. જોકે, ભેજ ઓછો થયા બાદ થોડી રાહત મળે છે નોંધનીય છે કે, કોલકત્તા તરફથી મળેલા 108 રનના લક્ષ્યને ચેન્નાઇની ટીમે 17.2 ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસિલ કરી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

Embed widget