શોધખોળ કરો

INDvAUS: ધોનીએ 1 રન બનાવતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત

1/3
ભારત તરફથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વન ડેમાં 10,000 રનનું સીમા ચિહ્ન હાંસલ કરી ચુક્યા છે.

2/3
ધોની ભારત તરફથી વન ડેમાં 10,000 રન બનાવનારો પાંચમો અને ક્રિકેટ વિશ્વનો 12મો બેટ્સમેન બની ગયો છે. ધોનીએ 330મી વન ડેમાં આ કારનામું કર્યું હતું. ધોનીએ આ દરમિયાન 9 સદી અને 67 અડધી સદી ફટકારી છે. આ પહેલા ઓક્ટોબર નવેમ્બર 2018માં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન ડે શ્રેણીમાં ધોની 9999 રનના આંકડા પર આવીને અટકી ગયો હતો.

3/3
સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં જીત માટે 289 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ટીમ ઈન્ડિયાએ 4 રનમાં જ ધવન, કોહલી, રાયડુની કિંમતી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મેદાનમાં ધોની ઉતર્યો છે. ધોનીએ 1 રન બનાવતાં જ મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget