શોધખોળ કરો

જીત બાદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો ધોની ને પછી આ ખેલાડીને આપી ખાસ ટિપ્સ, BCCIએ ટ્વીટ કરી તસવીર

ધોનીએ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવીને યુવા ખેલાડી શાહબાઝ નદીમને ક્રિકેટની ટિપ્સ આપી હતી. બન્ને વચ્ચેની વાતચીતની આ તસવીર છે

રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ પુરી થઇ ગઇ, ભારતે 3-0થી ક્લિન સ્વિપ કરીને ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવી દીધો છે. અંતિમ અને છેલ્લી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી રહેલા શાહબાઝ નદીમ પર બધાની નજર હતી. નદીમે ચોથા દિવસની રમતમાં માત્ર 10 મિનીટમાં જ આફ્રિકન ટીમને પેવેલિયન ભેગી કરી દીધી. આ દરમિયાન બીસીસીઆઇ એક તસવીર ટ્વીટ કરી છે જેમાં ધોની શાહબાઝ નદીમ સાથે વાતચીત કરી રહ્યો છે. ભારતીય ટીમ જેવી રાંચી ટેસ્ટ જીતી, તરત જ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવી પહોંચ્યો હતો. ધોનીની આ તસવીરને બીસીસીઆઇએ ટ્વીટ કરીને કેપ્શન આપ્યુ કે 'જુઓ કોણ આવ્યુ છે'. ધોનીએ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવીને યુવા ખેલાડી શાહબાઝ નદીમને ક્રિકેટની ટિપ્સ આપી હતી. બન્ને વચ્ચેની વાતચીતની આ તસવીર છે. કહેવાઇ રહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં હાજરી આપશે, પણ છેલ્લા દિવસે જ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. જીત બાદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો ધોની ને પછી આ ખેલાડીને આપી ખાસ ટિપ્સ, BCCIએ ટ્વીટ કરી તસવીર ઉલ્લેખનીય છે કે, ચોથા દિવસની રમતમાં નદીમે બન્ને વિકેટો ઝડપી, પહેલા ડી બ્ય્રૂએનને 30 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો, અને બાદમાં લુન્ગી એનગીડીને 0માં પેવેલિયન મોકલ્યો હતો. ભારતે 133 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમને બીજી ઇનિંગમાં ઓલઆઉટ કર્યુ હતુ અને 202 રને મોટી જીત મેળવી હતી. જીત બાદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો ધોની ને પછી આ ખેલાડીને આપી ખાસ ટિપ્સ, BCCIએ ટ્વીટ કરી તસવીર જીત બાદ ડ્રેસિંગ રૂમમાં આવ્યો ધોની ને પછી આ ખેલાડીને આપી ખાસ ટિપ્સ, BCCIએ ટ્વીટ કરી તસવીર

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget