શોધખોળ કરો

ધોનીના સન્યાસની ફરી ઉડી અફવા, ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ #DhoniRetires

બુધવારે અચાનક ટ્વીટર પર #DhoniRetires ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ જોતજોતામાં ધોનીના ફેન્સ પણ ભાવુક થઇ ગયા હતા, અને તેની શાનદાર કેરિયરને યાદ કરવા લાગ્યા હતા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસામં સૌથી બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને ફરી એકવાર અટકળો શરૂ છે, સોશ્યલ મીડિયા પર ધોનીના રિટાયરમેન્ટને લઇને ફરી એકવાર અફવાઓ ઉડવાની શરૂ થઇ ચૂકી છે. ધોનીએ છેલ્લે જુલાઇ 2019માં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચ રમ્યો હતો. બુધવારે અચાનક ટ્વીટર પર #DhoniRetires ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ જોતજોતામાં ધોનીના ફેન્સ પણ ભાવુક થઇ ગયા હતા, અને તેની શાનદાર કેરિયરને યાદ કરવા લાગ્યા હતા. વળી, કેટલાક ફેન્સે ધોનીની રિટાયરમેન્ટને લઇને આ વાતોને અફવા ગણાવી હતી. ધોનીના સમર્થનમાં ઉતરીને આવી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ધોનીના સન્યાસની અફવાઓ આ રીતે ઉડી હતી. વર્લ્ડકપ બાદ 2-3 વાર ધોનીના સન્યાસની અફવાઓ ટ્વીટર પર ફેલાઇ હતી, અને તે સમયે પણ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. નોંધનીય છે કે ધોનીની વાપસીને સંકેત આઇપીએલમાં મળ્યા હતા, જોકે, કોરોના વાયરસના કારણે આઇપીએલ સ્થગિત થઇ ગઇ છે, અને ધોનીની વાપસી પર શંકા પેદા થઇ ગઇ છે.

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી

PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના

'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો

Embed widget