શોધખોળ કરો

ધોનીને યાદ આવ્યા સ્કૂલના દિવસો, શેર કર્યો આ શાનદાર VIDEO

ધોની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસથી બહાર હતા અને હવે તે દક્ષિણ આફ્રિકાની સાથે જારી ટી20 સીરીઝમાં પણ નથી રમી રહ્યા.

નવી દિલ્હીઃ વિતેલા ઘણાં મહિનાથી ક્રિકેટથી દૂર ચાલી રહેલ પૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સ્કૂલના દિવસોને યાદ કરી રહ્યા છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ગલી ક્રિકેટનો વીડિયો શેર કર્યો છે, જેમાં બેટ્સમેન બોલ્ડ થવા છતા એ વાત માનવા તૈયાર નથી કે તે આઉટ છે. વીડિયોમાં બેટ્સમેન કહી રહ્યા છે કે તે તૈયાર ન હતા અને આ ટ્રાયલ બોલ હતો. ધોનીએ વીડિયો શેર કરતાં લખ્યું, ‘જ્યારે તમને ખબર હોય કે શું થવાનું છે અને તમે તમારો કેમેરો ઓન કરો છો અને આગામી એક મિનિટમાં જ તમને એ મળી જાય છે. ખરાબ લાઈટ માટે માફી માગુ છું, પરંતુ આ મજેદાર હતું કે પ્રથમ બોલ ટ્રાયલ બોલ હતો, અમ્પારનો નિર્ણય અંતિમ નિર્ણય. સ્કૂલમાં દિવસો યાદ આવી ગયા. તે પણ સ્વીકાર ન કરતે જો તેનો વીડિયો ન હોત તો. આપણે ક્રિકેટમાં ક્યારેક તો આ જોયું જ હશે. તમે પણ તેની મજા લો.’
View this post on Instagram
 
Wen U know what’s coming and start the camera and u get it in the nxt 1min, sorry for the bad light but it’s the lingo that’s fun trial ball, umpires decision last decision.brings back memory from school days.he wd have never accepted this ever happened if v didn’t have this video.all of us have witnessed this at some point of time in cricket.enjoy

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસથી બહાર હતા અને હવે તે દક્ષિણ આફ્રિકાની સાથે જારી ટી20 સીરીઝમાં પણ નથી રમી રહ્યા. પૂર્વ કેપ્ટન ધોની હવે વિજય હજારે ટ્રોફી અને બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનારી ટી20 ઘરેલુ સીરીઝમાંથી પણ બહાર જ રહેશે. ધોની હવે ડિસેમ્બરમાં જ ટીમ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

ટોપ સ્ટોરી

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

વિથ્યા રામરાજે પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગુલવીર સિંહને 1500 મીટરમાં સિલ્વર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

Embed widget