શોધખોળ કરો
ધોનીએ આ રીતે સેલિબ્રેટ કર્યો 37મો જન્મદિવસ, જુઓ પાર્ટીની તસવીરો
1/5

ધોનીના જન્મદિવસની ઉજવણીમાં સુરેશ રૈના પણ સામેલ થયો હતો. ધોની સાથે સુરેશ રૈના સેલ્ફી લીધી હતી. બંનેની આ તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/5

બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન પત્ની સાક્ષી સાથે જોવા મળ્યો હતો માહી.
Published at : 07 Jul 2018 08:50 PM (IST)
View More





















