શોધખોળ કરો

ધોની પોતાની હેલ્મેટ પર રાષ્ટ્રધ્વજ તિરંગો કેમ નથી લગાવતો ? કારણ જાણીને ધોની તરફ થશે માન

1/5
 ધોનીની અંદર દેશભક્તિ છલોછલ ભરેલી છે. ધોનીને ઈન્ડિય આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલની માનદ પદવી પણ આપવામાં આવી છે. ધોનીએ ઘણીવાર કહ્યું છે જો તે ક્રિકેટર ના બન્યો હોત તો આર્મીમાં હોત.

2/5
3/5
 નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓના હેલ્મેટ પર તમને તિરંગો જોવા મળતો હશે, પરંતુ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની હેલ્મેટ પર તમને માત્ર બીસીસીઆઈનો લોગોજ જોવા મળશે. ધોનીની હેલ્મેટ પર તિરંગો ન હોવાનું કારણ ખૂબજ ખાસ છે. કારણ જાણશો તો તમને પણ ધોની પ્રત્યે સમ્માન વધી જશે.

4/5
 નિયમ અનુસાર રાષ્ટ્રીય ધ્વજનો કોઈ પણ સામાન જમીન પર ના મૂકી શકાય. જો ધોની હેલમેટને વારંવાર મેદાનની બહાર મોકલે તો ઘણો સમય વેડફાઈ જાય. આ જ કારણે ધોની તિરંગાનું સમ્માન જળવાઈ રહે તે માટે તિરંગા વગરની હેલ્મેટ પહેરે છે.

5/5
 ગેમ ચેન્જર તરીકે ઓળખાતો ધોની વિકેટકીપર હોવાથી મેચ દરમિયાન ઘણી વખત હેલ્મેટ ઉતારીને મેદાનમાં મુકવી પડે છે. જો ધોનીની હેલ્મેટ પર તિરંગો હોય તો હેલ્મેટ નીચે મૂકે તો તિરંગાનું અપમાન થાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન

IND vs PAK મહિલા એશિયા કપ: પાકિસ્તાને જીત્યો ટોસ, જુઓ બંને દેશોની પ્લેઇંગ 11

'વૈભવ ખૂબ સ્માર્ટ છે...' દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં ઇશાન કિશને કેમ કરી આટલી પ્રશંસા?

Asia Cup 2026: આજે ભારત-પાક મેચમાં તૂટશે 5 સૌથી મોટા રેકોર્ડ, સ્મૃતિ-હરમનપ્રીત રચશે ઈતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video

આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?

Embed widget