શોધખોળ કરો

ધોનીની જાળમાં ફસાયો વૉર્નર, મારવા ગયો છગ્ગો ને 0.20 સેકન્ડમાં ધોનીએ ઉખાડી દીધુ સ્ટમ્પ, જુઓ વીડિયો

મેચમાં ધોની સેનાએ જબરદસ્ત ફોર્મ ચાલુ રાખતા હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યુ. મેચમાં સૌની નજર શેન વૉટસન પર રહી, તેને 96 રન બનાવીને ટીમને જીત અપાવી. જોકે આ બધાની વચ્ચે ધોનીના એક સીને બધાના દિલ જીતી લીધા

નવી દિલ્હીઃ ગઇકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ, મેચમાં ધોની સેનાએ જબરદસ્ત ફોર્મ ચાલુ રાખતા હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યુ. મેચમાં સૌની નજર શેન વૉટસન પર રહી, તેને 96 રન બનાવીને ટીમને જીત અપાવી. જોકે આ બધાની વચ્ચે ધોનીના એક સીને બધાના દિલ જીતી લીધા. ધોનીએ સ્ટમ્પ પાછળનો જાદુ બતાવતા વૉર્નરને આઉટ કર્યો હતો. આને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ધોનીની જાળમાં ફસાયો વૉર્નર, મારવા ગયો છગ્ગો ને 0.20 સેકન્ડમાં ધોનીએ ઉખાડી દીધુ સ્ટમ્પ, જુઓ વીડિયો વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, જ્યારે કોઇ દાવ કામ ના આવ્યો ત્યારે ધોનીએ પોતાનું આખરી શસ્ત્ર અજમાવ્યુ. ઇનિંગની 14મી ઓવરમાં હરભજનને તેની છેલ્લી ઓવર સોંપી. ભજ્જીએ અહીં પોતાનો ફિરકી બૉલ ફેંક્યો, વૉર્નર ચૂકી ગયો ને સ્ટમ્પ પાછળ ઉભા રહેલા ધોનીએ પોતાની સુપરફાસ્ટ સ્ટમ્પિંગનો જલવો બતાવ્યો હતો. ધોની માત્ર 0.20 સેકન્ડમાં વૉર્નરનું સ્ટમ્પ ઉખાડી દીધુ. વૉર્નર પણ ચોંકી ગયો અને ધોનીના સ્ટમ્પિંગના કારણે તે એમ્પ્યારના નિર્ણયની પણ રાહ જોવા ઉભો ના રહ્યો અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો. ધોનીની જાળમાં ફસાયો વૉર્નર, મારવા ગયો છગ્ગો ને 0.20 સેકન્ડમાં ધોનીએ ઉખાડી દીધુ સ્ટમ્પ, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget