શોધખોળ કરો

આફ્રિકા વિરૂદ્ધ ઐતિહાસિક જીતની અંતિમ વિકેટ સમયે બની અજીબોગરીબ ઘટના, જુઓ Video

મેચ શરૂ થયાના માત્ર 9 મિનિટની અંદર જ ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની બે વિકેટ ઝડપી લીધી.

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ઇનિંગ અને 202 રનથી મોટી જીત નોંધાવી હતી. ચોથા દિવસે ભારતીય બોલર શાહબાજ નદીમે અંતિમ 2 વિકેટ ઝડપી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી. આ દરમિયાન છેલ્લે બેટિંગ કરવા ઉતરેલ દ. આફ્રિકાના ખેલાડી લુંગી એનગીડીએ પોતાના સાથે ખેલાડી એનરિચ નોર્ટેને ઘાયલ કરવાની સાથે જ પોતની વિકેટ ગુમાવી હતી. આપને જણાવી દઈએ કે ચોથા દિવસે ભારતીય ટીમને જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી. જ્યારે મેચ શરૂ થયાના માત્ર 9 મિનિટની અંદર જ ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની બે વિકેટ ઝડપી લીધી. પરંતુ આ બે વિકેટમાંથી અંતિમ વિકેટ હાલમાં ચર્ચામાં છે. થયું એવું કે ડેબ્યૂ મેચ રમી રહેલા લોકલ બોય નદીમના બોલ પર સાઉથ આફિકાના બેટ્સમેન એનગિડીએ જોરદાર શોટ લગાવ્યો. પરંતુ બોલ સીધો નોન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલ બેટ્સમેન એનરિચ નોર્ટજેના હેલમેટ પર વાગ્યો અને ટકરાઈને નદીમ તરફ ગયો. નદીમે પણ ચુસ્તી સાથે બોલને પકડી કેચ કરી લીધો. જોકે હેલમેટ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ સાથે ટીમ ઇન્ડિયાને મોટી જીત પણ મળી. આ જીત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી મોટી જીત છે.

ટોપ સ્ટોરી

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget