શોધખોળ કરો

વોર્નરના શૉટ માથામાં વાગતા બેભાન થઇ ગયો ભારતીય મૂળનો બૉલર, લઇ જવો પડ્યો હૉસ્પીટલ

પ્રેક્ટિસ સેશન દરમિયાન એક ભારતીય મૂળનો બૉલર વોર્નરના શૉટથી ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવા પડ્યો હતો

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ પહેલા પ્રેક્ટિસ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે એક દુઃખદ ઘટના ઘટી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન એક ભારતીય મૂળનો બૉલર વોર્નરના શૉટથી ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, ત્યારબાદ તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવા પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે તેને એક ઘાતક-વિસ્ફોટક બેટ્સમેન શૉટ ફટકાર્યો, જે સીધો બૉલિંગ કરી રહેલા ભારતીય મૂળના બૉલર જય કિશનના માથાના ભાગમાં જઇને વાગ્યો અને તે નીચે પડી ગયો હતો. વોર્નરના શૉટ માથામાં વાગતા બેભાન થઇ ગયો ભારતીય મૂળનો બૉલર, લઇ જવો પડ્યો હૉસ્પીટલ ત્યારબાદ બૉલર જય કિશનને સ્ટ્રેચર પર મુકીને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો. આઇસીસીના પ્રબંધક માઇકલ ગિબ્સને જણાવ્યું કે, જય કિશનને 24 કલાક સુધી ડૉક્ટરોની નજરમાં હૉસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. વોર્નરના શૉટ માથામાં વાગતા બેભાન થઇ ગયો ભારતીય મૂળનો બૉલર, લઇ જવો પડ્યો હૉસ્પીટલ

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget