શોધખોળ કરો

IPL 2018 : સચિન તેંડુલકરને પોતાના આદર્શ માને છે આ સફળ કેપ્ટન

1/5
 એક કાર્યક્રમ દરમિયાન વિલિયમસને કહ્યું, મને જે ખેલાડીઓ ગમે છે તેમાં કેટલાક ભારતીય પણ છે. સચિન તેંડુલકરને હું ન્યૂઝીલેન્ડ માટે રમતા સમયે મળ્યો. અમે એક બીજા વિરૂદ્ધ રમી રહ્યા હતા અને હું જોઈ રહ્યો હતો કે તે શું કરે છે. હું ધ્યાન ભટકી રહ્યો હતો. વિલિયમસને કહ્યું, તે એક સારો અનુભવ હતો. તે આ રમતના મહાન ખેલાડી છે.

2/5
કોલકાતાઃ 21મી સદીમાં અનેક એવા ક્રિકેટર થયા જેણે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના આદર્શ માનીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ યાદીમાં હાલના સમયમાં એક દિગ્ગજ ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે જે સચિનને પોતાના આદર્શ માને છે. વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન સચિન તેંડુલકરને પોતાના આદર્શ માને છે.

3/5
 વિલિયમસને અમદાવાદમાં પોતાનો પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. તે સમયે ભારતીય ટીમમાં તેંડુલકર ઉપરાંત એમ એસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ રમતા હતા.

4/5
 તેણે કહ્યું કે, તે સમયે ઘણાં બધા મહાન ખેલાડી ટીમમાં હતા. રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ બધા સારા વ્યક્તિ છે અને ક્રિકેટ વિશે હંમેશા વાત કરવા માટે તૈયાર રહે છે.

5/5
 તેણે આગળ કહ્યું, હું 19-20 વર્ષનો હતો અને મને મહાન ખેલાડીઓની સાથે રમવા અને તેને જાણવાની તક મળી. આઈપીએલમાં વિલિયમસન સનરાઈઝર્સ હૈદ્રાબાદની કેપ્ટનશીપ કરે છે અને ટીમ શરૂઆતના ત્રણેય મેચ જીતવામાં સફળ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget