શોધખોળ કરો

વર્લ્ડકપઃ આ ખેલાડીઓ પર રહેશે તમામ ક્રિકેટ ચાહકની નજર

1/5
ન્યૂઝીલેન્ડના સ્ટાર પેસર ટ્રેટ બોલ્ટ જરૂર પર પોતાની ટીમ માટે વિકેટ ઝડપી છે. તે સ્વિંગ અને પેસથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. બોલ્ટે અત્યાર સુધી 17 વિકેટ ઝડપી છે. ટીમના બીજા બોલર ફર્ગ્યુસનના નામે 18 વિકેટ ઝડપી છે.

2/5
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને અત્યાર સુધી વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિલિયમ્સને અત્યાર સુધી 9 મેચમાં આઠ ઇનિંગમાં 548 રન બનાવ્યા છે જેમાં બે સદી અને 2 અડધી સદી છે. જો તે ફાઇનલમાં 126 રન બનાવે તો તે ભારતના બેટ્સમેન સચિન તેડુંલકરના કોઇ એક વર્લ્ડકપમાં સૌથી વધુ 673 રન બનાવવાના 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી દેશે.

3/5
ઇગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી ટુનામેન્ટની 10 મેચમાં 549 રન બનાવ્યા છે જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ફાઇનલમાં તેના ફેન્સને આશા છે કે તે સારી ઇનિંગ રમે.

4/5
ઇગ્લેન્ડ પાસે જોફ્રા આર્ચર જેવો ઝડપી બોલર છે જેણે ટુનામેન્ટમાં 19 વિકેટ ઝડપી છે જે ઇગ્લેન્ડ તરફથી આ ટુનામેન્ટમાં સૌથી વધુ છે. તે સિવાય માર્ક વુડ અને ક્રિસ વોક્સ પર તમામની નજર રહેશે.

5/5
લંડનઃ ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં આજે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ટકરાશે. ઇયોન મોર્ગનની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી છે તો ન્યૂઝીલેન્ડની ટીમ બે વખતની ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોંચી છે ત્યારે આ ફાઇનલમાં ક્યા ખેલાડીઓ પર સૌ કોઇની નજર રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ

Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ડેટા સબમિટ કરવાની ડેડલાઈનમાં કરાયો વધારો

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા

Embed widget