શોધખોળ કરો

World Cup 2019: આજે નક્કી થશે સેમિ ફાઇનલની ત્રીજી ટીમ, પાકિસ્તાન પર ફસાઇ શકે છે પેચ

આજની મેચમાં યજમાન ઇંગ્લેન્ડ ટીમ જીત મેળવીને સેમિ ફાઇનલમાં પહોંચવાની કોશિશ કરશે તો સામે ન્યૂઝીલેન્ડ જીત મેળવીને સેમિ ફાઇનલમાં આગળની પૉઝિશન માટે રમવા ઉતરશે

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે મહા મુકાબલો જોવા મળશે, જેમાં સેમિ ફાઇનલની ત્રીજી ટીમ નક્કી થઇ જશે. આજની મેચ ન્યૂઝીલેન્ડ અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાવવાની છે. મેચના રિઝલ્ટથી પાકિસ્તાન ટીમ પર મોટી અસર પડી શકે છે. આજની મેચમાં યજમાન ઇંગ્લેન્ડ ટીમ જીત મેળવીને સેમિ ફાઇનલમાં પહોંચવાની કોશિશ કરશે તો સામે ન્યૂઝીલેન્ડ જીત મેળવીને સેમિ ફાઇનલમાં આગળની પૉઝિશન માટે રમવા ઉતરશે. World Cup 2019: આજે નક્કી થશે સેમિ ફાઇનલની ત્રીજી ટીમ, પાકિસ્તાન પર ફસાઇ શકે છે પેચ આજની મેચમાં હાર-જીતની અસર ખાસ કરીને પાકિસ્તાનની ટીમ પર વધુ પડશે. જો આજે ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે હારી જાય છે, અને પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશની હરાવી દે છે તો પછી પાકિસ્તાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી જશે. World Cup 2019: આજે નક્કી થશે સેમિ ફાઇનલની ત્રીજી ટીમ, પાકિસ્તાન પર ફસાઇ શકે છે પેચ વળી, જો ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય છે, અને પાકિસ્તાન બાંગ્લાદેશને મોટા માર્જીનથી હરાવે છે, તો રનરેટનો મામલો આવી શકે છે, એટલે કે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બન્ને ટીમમાંથી રનરેટના આધારે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget