શોધખોળ કરો
ભારતને હારને આરે લાવી દેનારો ને વિજય માલ્યા જેટલી ગાળો ખાનારો વિજય શંકર કોણ છે?
1/6

આ પહેલા ખુદની તુલના હાર્દિક પંડ્યા સાથે કરવા પર વિજય શંકરે કહ્યું હતું કે, હું ક્યારેય મારી કોઈ અન્ય સાથે તુલના નથી કરો અને ન તો આ બધામાં વિશ્વાસ રાખું છું. દરેક ક્રિકેટર પોતાની રીતે ખાસ હોય છે. એક ખેલાડી તરીકે હું દરેક મેચમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરું છું.
2/6

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો નવેમ્બર 2017માં તેને ટેસ્ટ ટીમમાં સમાવાવવામાં આવ્યા હતા પરંતુ તેને રમવાની તક મળી ન હતી. નિદાહસ ટ્રોફીમાં શ્રીલંકા વિરૂદ્ધ તેણે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.
Published at : 19 Mar 2018 10:32 AM (IST)
View More























