શોધખોળ કરો

ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર, વર્લ્ડ કપની લાઈવ કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવા નહીં મળે

રેડિયોની પહોંચ ભારતમાં 90 ટકા જનસંખ્યા સુધી છે. ગ્રામીણ ભારતના મોટાભાગના લોકો જાણકારી માટે આજે પણ રેડીયિ પર નિર્ભર છે.

નવી દિલ્હીઃ રેડિયોની પહોંચ ભારતમાં 90 ટકા જનસંખ્યા સુધી છે. ગ્રામીણ ભારતના મોટાભાગના લોકો જાણકારી માટે આજે પણ રેડીયિ પર નિર્ભર છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. રેડિયો પર આગામી ક્રિકેટ વર્લ્ડ કપના મેચોનું લાઈવ પ્રસારણ નહીં થાય. પ્રસાર ભારતીએ દિલ્હી હાઈકૉર્ટ સમક્ષ કહ્યું છે ક્રિકેટ વર્લ્ડ કપની લાઇવ કૉમેન્ટ્રી નહીં થાય, કેમ કે ઇન્ડિયા સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ફીડ નહીં લે. ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર, વર્લ્ડ કપની લાઈવ કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવા નહીં મળે જણાવી દઇએ કે ઇન્ડિયા ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ એક એવી સંસ્થા છે જેની પાસે એપ અને વેબ પ્લેટફૉર્મ પર આઈસીસી વર્લ્ડ કપનાં લાઇવ ઑડિયો ફીડનાં પ્રસારણનાં અધિકાર છે. નિયમ પ્રમાણે વર્લ્ડ કપની રેડિયો કમેન્ટ્રીને પ્રસારિત કરવા માટે ઇન્ડિયા સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડે પ્રસાર ભારતીને પણ લાઇવ પ્રસારણ સિગ્નલ શેર કરવા પડશે. ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર, વર્લ્ડ કપની લાઈવ કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવા નહીં મળે પ્રસાર ભારતીનાં અરજદારે હાઈકૉર્ટમાં આપેલી જાણકારીને પડકારતા કહ્યું કે, “સ્પોર્ટ્સ ફ્લેશેસ પ્રાઇવેટ લિમિટેડ આ પ્રકારની સેવાઓ આપવા માટે ના તો રેડિયો ચેનલ છે અને ના લાઈસન્સ ધરાવે છે.” જો કે દિલ્હી હાઈકૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “ના તો સ્પોર્ટ્સ ફ્લેશ આ પ્રકારનાં ફીડને શેર કરવા માટે બંધાયેલું છે અને ના પ્રસાર ભારતી તેને સ્વીકાર કરવા બંધાયેલું છે.” અદાલતમાં લડાયેલી આ લડાઈ જીતવાનો દાવો કોઇપણ પક્ષ કરી શકે છે, પરંતુ ઇંગ્લેન્ડથી વર્લ્ડ કપની મેચોની બૉલ-બાય-બૉલ અપડેટ મેળવવા અપડેટ મેળવવા માટે ઑલ ઇન્ડિયા રેડિયોની કૉમેન્ટ્રીનો આનંદ ઉઠાવનારા ક્રિકેટ પ્રેમીઓ માટે આ હાર જેવું હશે.

ટોપ સ્ટોરી

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget