શોધખોળ કરો

ભારતના મિશન વર્લ્ડકપમાં મહત્વનો હિસ્સો હશે ભુવનેશ્વર કુમાર અને બુમરાહઃ ગ્લેન મેકગ્રા

ચેન્નઇઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ગ્લેમ મેકગ્રા ત્રણ વખત વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહ્યો છે. તે હાલમાં ભારતમાં એમઆરએફ પેસ એકેડમીના નિર્દેશક છે. મેકગ્રાએ ભારતીય ટીમના ઝડપી બોલર આક્રમણને લઇને વાતચીત કરી હતી. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર વાત કરતા મેકગ્રાએ કહ્યું હતું કે, તે આઇપીએલમાં સારુ  પ્રદર્શન કરશે. તે છેલ્લા 12 મહિનાથી રમતથી દૂર છે. તેઓ કેટલીક ટી-20 સીરિઝમાં રમ્યા છે પરંતુ આઇપીએલમાં રમવાને લઇને ઉત્સાહિત હશે. તેઓ સાબિત કરવા માંગશે કે તેઓ રમત પ્રત્યે પ્રતિબદ્ધ છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના વિજયને લઇને મેકગ્રાએ કહ્યું કે, ભારત સામેની શ્રેણી જીતવાથી ઓસ્ટ્રેલિયન ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારતીય બોલિંગ આક્રમણ શાનદાર રહ્યું છે. હું બુમરાહનો મોટો પ્રશંસક છું. તે પોતાની રમતને અલગ સ્તર પર લઇ ગયો છે. મારી નજરમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ભારતના મિશન વર્લ્ડકપમાં મહત્વનો હિસ્સો છે. તેઓ ખૂબ સમજદારીપૂર્વક બોલિંગ કરે છે. બુમરાહ અંતિમ ઓવરોમાં જે ઝડપથી યોર્કર ફેંકે છે તે શાનદાર છે. કોહલી વિશે વાત કરતા મેકગ્રાએ કહ્યું કે, કોહલી ખૂબ આક્રમક કેપ્ટન અને ખેલાડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી
India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
કલોલ-મહેસાણા હાઈવે પર ટ્રાફિકજામ: 45 મિનિટ ફસાયા બાદ નીતિન પટેલ બગડ્યા, પોલીસને ખખડાવી
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે! ક્રૂડ ઓઇલ $120થી ઘટી $76 થયું, જાણો ક્યારે સસ્તું થશે તેલ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Embed widget