સગાઈ સાક્ષીના ઘરે રોહતકમાં કરવામાં આવી હતી. આ ફંકશનમાં બંનેના પરિવાર અને નજીકના લોકો જ શામેલ થયા હતા.
3/5
સત્યવ્રત કાડિયાં 22 વર્ષનો છે અને 2010માં યુથ ઓલંપિક્સમાં તે બ્રોંઝ મેડલ જીત્યો હતો. સત્યવ્રતના પિતા સત્યવાન પહેલવાનને અર્જુન અવોર્ડથી સન્માનીત કરાયા હતા.
4/5
રિયો ઓલંપિક્સમાં બ્રોંઝ જીતનારી24 વર્ષીય રેસલર સાક્ષી મલિકની તેના બોયફ્રેંડ સત્યવ્રત સાથે સગાઈ થઈ હતી.