શોધખોળ કરો
સચિન-કાંબલીની જોડી ફરી એક વખત મચાવશે ધમાલ, જાણો વિગત
1/5

સચિન તેંડુલકર આ કમેન્ટથી ખુબજ દુઃખી થયો હતો. આ જ કારણે સચિને 2013માં તેની ફેરવેલ સ્પીચમાં કાંબલીનો ક્યાંય ઉચ્ચાર પણ કર્યો નહી. જો કે ગત વર્ષે આ બંને મિત્રો વચ્ચેની ગેરસમજણ દુર થઈ ગઈ. તેઓ ફરી એકવાર એકબીજાના ખુબજ સારા મિત્રો બની ગયા.
2/5

સચિને હાલમાં જ તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. જેમાં તે 7 વર્ષની ઉંરથી લઈને 18 વર્ષના યુવાનોને ક્રિકેટ કોચિંગ કરાવશે. તેડુંલકરે આ મોકા પર કહ્યુ હતુ કે વિનોદ અને હું સ્કૂલમાં એક સાથે ક્રિકેટ રમતા હતા. હાલમાં મારી મુલાકાત જ્યારે તેમની સાથે થઈ તો મે તેને મારા પ્રોજેક્ટવીશે જણાવ્યુ વિનોદ આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા તૈયાર છે.
Published at : 23 Oct 2018 08:59 PM (IST)
View More





















