શોધખોળ કરો

વર્લ્ડકપમાં હારની સાઈડ ઈફેક્ટ! ટીમ ઇન્ડિયાનો સાથ છોડવાની તૈયારીમાં છે આ.....

કંપનીએ છેલ્લા એક વર્ષમાં તમામ પ્રોડક્ટ્સ લૉન્ચ તો કરી સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટમાં પણ ઘણું જ રોકાણ કર્યું.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ના સેમી ફાઈનલમાં હાર બાદ હવે ટીમ ઇન્ડિયાના સ્પોન્સર ઓપ્પો ટીમનો સાથ છોડી શકે છે. જે રીતે અહેવાલ મળી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે, ચીનની સ્માર્ટફોન કંપની હટવાની તૈયારીમાં છે અને તે કોઈ અન્ય કંપનીને આ ડીલ આપવા પર કામ કરી રહી છે. એવામાં આગામી વર્ષે ટીમ ઇન્ડિયાની જર્સી પર નવા સ્પોન્સરનું નામ હોઈ શકે છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં તમામ પ્રોડક્ટ્સ લૉન્ચ તો કરી સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટમાં પણ ઘણું જ રોકાણ કર્યું. આટલું કરવા છતા પણ કંપનીનું ભારતમાં માર્કેટ શેર વધતુ જોવા મળી રહ્યું નથી. ભારતીય બજારની વાત કરીએ તો આંકડાઓ જણાવે છે કે વિજ્ઞાપનો પર આટલો ખર્ચ કર્યા પછી પણ ઓપ્પો સ્માર્ટફોન બજારમાં ચોથા નંબર પર જ ટકેલું છે. વર્લ્ડકપમાં હારની સાઈડ ઈફેક્ટ! ટીમ ઇન્ડિયાનો સાથ છોડવાની તૈયારીમાં છે આ..... સતત નવી પ્રોડક્ટ્સ લાવવાનાં કારણે અને કેપિસિટી બિલ્ડિંગ પર ખર્ચ કરવાના કારણે હવે ઓપ્પો એડવર્ટાઇઝમેન્ટ પર ઓછો ખર્ચ કરવાની શરૂઆત કરી ચુક્યું છે. ઓપ્પોએ 2017માં વીવોને પછાડીને ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ બીડ ઝડપી હતી. આ માટે કંપની અને બીસીસીઆઈ વચ્ચે 2022 સુધીની સ્પોન્સરશિપ માટે 1079 કરોડ રૂપિયાનો કરાર થયો હતો. ભારતીય ટીમનાં સૌથી ખરાબ સમયમાં કરારથી પાછળ હટવાનો નિર્ણય કરીને કંપનીએ એ અટકળોને જોર આપ્યું છે કે વર્લ્ડ કપમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ હવે આવતા 3 વર્ષ સુધી સ્પોન્સરશિપનાં પૈસા આપવાથી કંપનીને કોઈ બ્રાન્ડ વેલ્યૂ પ્રાપ્ત નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખરાબ કેપ્ટનશીપ અને નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

Embed widget