શોધખોળ કરો

IPL હરાજીઃ ભારતીય ક્રિકેટરોમાં આ ગુજરાતી ક્રિકેટરની બેઝ પ્રાઈસ સૌથી ઉંચી, જાણો વિગત

1/5
2/5
ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. ઉનડકટની બેઝ પ્રાઇઝ છે 1.5 કરોડ, જોકે તેને 11.5 કરોડ રૂપિયામાં ગઇ સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો હતો.

3/5
હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયાની છે, જેમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વૉક્સ, લસિત મલિંગા, શૉન માર્શ, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યૂઝ, ડીઆરસી શોર્ટ અને સેમ્યૂઅલ કરન સામેલ છે.

4/5
નોંધનીય છે કે, જયપુરમાં આગામી 18મી ડિસેમ્બરે યોજાનારી આઇપીએલ હરાજીમાં 346 ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું.

5/5
નવી દિલ્હીઃ આગામી 18મી ડિસેમ્બરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019માં હરાજી થવાની છે. આઇપીએલ 2019ની આ 12 સિઝન માટેની બોલી હશે. આમાં ગુજરાતી ક્રિકેટર પર સૌથી વધુ નજર રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

દુલીપ ટ્રોફી ફાઈનલમાં ઈશાન કિશનની બેવડી સદી, 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Embed widget