શોધખોળ કરો

પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે વરસાદના કારણે રદ

પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ કોઈ વનડે મેચ રમાઈ રહી હતી પરંતુ વરસાદના કારણે રદ થઈ ગઈ છે.

કરાચી: પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે નેશનલ સ્ટેડિયમ કરાચી ખાતેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ કોઈ વનડે મેચ રમાઈ રહી હતી પરંતુ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ચાહકોને ઘરઆંગણે ક્રિકેટ નિહાળવા માટે વધુ રાહ જોવી પડશે. સીરિઝની બીજી વનડે આ ગ્રાઉન્ડ ઉપર જ સોમવારે રમાશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝ રમાવાની છે. આ સીરિઝની તમામ મેચો આ જ મેદાન પર રમાવાની છે. 2009માં શ્રીલંકાની ટીમ પર આંતકવાદી હુમલો થયા પછી પ્રથમ વાર કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. ઇંગ્લેન્ડની મહિલા વિકેટકીપર સારા ટેલરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ સચિન તેંડુલકર ખતરનાક બોલરોનો સામનો કરવા આ રીતે કરતો પ્રેક્ટિસ, વીડિયો કર્યો શેર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો હર્ષિત રાણા IPLમાંથી બહાર થશે તો તેને KKRમાં આ 3 ખેલાડીઓ કરી શકે છે રિપ્લેસ

IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!

વિડિઓઝ

Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે

...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન

Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર

Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?

રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ

ભારતમાં Ferrari 849 Testarossa ની એન્ટ્રી, જાણો કેટલી પાવરફુલ છે આ સુપરકાર

World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?

Embed widget