શોધખોળ કરો

એશિયા કપ 2020નુ આયોજન પાકિસ્તાનમાં થશે, ટીમ ઈન્ડિયાના રમવા પર સસ્પેન્સ !

આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ પહેલા સપ્ટેમ્બરમાં આયોજીત કરવામાં આવશે. પાકિસ્તાનના સાથે રાજનીતિક તણાવના કારણે ગત એશિયા કપની યજમાની સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવી હતી.

નવી દિલ્હી: એશિયાકપ 2020ની યજમાની પાકિસ્તાન કરશે. એશિયાઈ ક્રિકેટ પરિષદ(એસીસી)એ મંગળવારે પોતાની બેઠકમાં આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાને સોંપી છે પરંતુ તેનું આયોજન તટસ્થ સ્થળે સંયુક્ત આરબ અમીરાતમાં થઈ શકે છે. કારણ કે જો પાકિસ્તાન પોતાના દેશમાં આયોજન કરે છે તો રાજકીય તણાવના કારણે ભારતની ભાગીદારી પર આશંકા બની રહેશે તેથી ટૂર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં થઈ શકે છે. શ્રીલંકાની ટીમ બસ પર 2009માં થયેલા આતંકી હુમલા બાદ સંયુક્ત અરબ અમીરાત પાકિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ બની ગયું છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ પહેલા સપ્ટેમ્બરમાં આયોજીત કરવામાં આવશે. પાકિસ્તાનના સાથે રાજનીતિક તણાવના કારણે ગત એશિયા કપની યજમાની સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવી હતી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં રમવાનો નિર્ણય સરકાર લેશે. બોર્ડ કેન્દ્રના નિર્ણયનું અનુકરણ કરશે. તેઓને કહ્યું કે અમારું માનવું છે કે ગત વખતની જેમ યૂએઈમાં આયોજન કરવામાં આવ્યું હતું તેવી રીતે પાકિસ્તાને પણ તટસ્થ સ્થળે તેનું આયોજન કરવું જોઈએ.

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
અભિષેક શર્મા બન્યો વર્લ્ડ નંબર-1, દુનિયામાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Embed widget