શોધખોળ કરો

આ પાકિસ્તાની ખેલાડી કરવા ગયો ધોનીની નકલ, લોકોએ કહ્યું તમારું કામ નહીં

1/6
નોંધનીય છે કે વેલિંગટન મેચમાં કીવીઝ ટીમે પાકિસ્તાની ટીમને સાત વિકેટે હાર આપી હતી. પાકિસ્તાનના 106 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડની ટીમે 15.5 ઓવરમાં એચિવ કરી લીધો હતો અને સીરીઝમાં 1-0થી લીડ પણ બનાવી લીધી હતી.

2/6
3/6
મેચ દરમિયાન પોતાને સ્ટમ્પમાં આઉટ થતો બચાવવા માટે પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે ભારતીય ખેલાડી ધોનીની નકલ કરી હતી, એટલે આઉટ થતાં બચવા માટે પોતાના બન્ને પગોને ખુલ્લા કરી દીધા, તેમછતાં આઉટ થઇ ગયો હતો. જોકે આ સીન બાદ સોશ્યલ મીડિયા પર લોકોએ સરફરાજને ટ્રૉલ કરીને કહ્યું કે, ધોનીની બરાબરી કરવી એટલી આસાન નથી.

4/6
સોશ્યલ મીડિયા પર લોકોએ સરફરાજને ટ્રૉલ કરી મજાક ઉડાવતા કહ્યું કે, ધોનીની બરાબર કરવી આટલી આસાન નથી, આવું કામ માત્ર પ્રૉફેશનલ લોકો જ કરી શકે છે. વળી કેટલાક લોકોએ કહ્યું કે ઇસ્લામમાં યોગ કરવા ઠીક નથી, તેથી આમ ના કરો.

5/6
 ઉલ્લેખનીય છે કે, ગયા નવેમ્બરમાં આ જ અંદાજમાં એક સીન ક્લિક થયો હતો. જેમાં ન્યૂઝીલેન્ડ સામે ટી-20 મેચ રમતી વખતે ધોનીએ પોતાને આઉટ થતો બચાવવા માટે પોતાના બન્ને પગ ખોલીને બચાવ કર્યો હતો. જોકે, આ મેચમાં ધોની પોતાની વિકેટને બચાવી શક્યો હતો, પણ સરફરાજ આમ કરવામાં સફળ રહ્યો નહીં.

6/6
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં સોમવારે ન્યૂઝિલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી એક મેચમાં એક અદભૂત સીન ક્લિક થયો, જેની સોશ્યલ મીડિયા પર ખુબ મજાક ઉડી. આ સીન ધોનીની નકલ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

Embed widget