શોધખોળ કરો

ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનથી અકળાયા આ દેશના વડાપ્રધાન, બોલ્યા- આગામી વર્લ્ડકપમાં અમે દુનિયાની નંબર-1 ટીમ હોઇશું...

પાકિસ્તાની ટીમ કેપ્ટન સરફરાજ અહેમદની કેપ્ટનશી હેઠળ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં પાક ફેન્સે ધરમૂળમાંથી ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી

ઇસ્લામાબાદઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ખરાબ હાર પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન ગુસ્સે ભરાયા છે. ટીમના પ્રદર્શનને લઇને મોટા ફેરફાર કરવાની સંકેત આપતા ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, આગામી ક્રિકેટ વર્લ્ડકપ સુધી અમે અમારી ટીમમાં મોટા સુધારા કરીને નંબર વન બની જઇશું. વર્લ્ડકપ 2019માં ખરાબ પ્રદર્શનને લઇને પાકિસ્તાની ટીમ પોતાના દેશના ફેન્સના નિશાને ચઢી હતી, લોકોએ 1992ના વર્લ્ડકપ વિનર કેપ્ટન અને હાલના પીએમ ઇમરાન ખાનને પાકિસ્તાની ટીમને સુધારવાની માંગ કરી હતી. આ મામલે હવે ઇમરાન ખાને મોટો દાવો કરતા કહ્યું કે, આગામી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ નંબર વન હશે, અમે તેના માટે કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનથી અકળાયા આ દેશના વડાપ્રધાન, બોલ્યા- આગામી વર્લ્ડકપમાં અમે દુનિયાની નંબર-1 ટીમ હોઇશું... અમેરિકા પ્રવાસ પર ગયેલા પાક પીએમ ઇમરાન ખાને કહ્યું કે, વર્લ્ડકપ પુરો થયા બાદ મે નિર્ણય કર્યો છે કે, હું પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઠીક કરીશ. આગામી વર્લ્ડકપમાં તમે જે ટીમ દેખશો તે એક પ્રૉફેશનલ ટીમ હશે. મારા આ શબ્દો યાદ રાખજો. અમે પાકિસ્તાન ક્રિકેટની સિસ્ટમને બરાબર કરીશું અને યોગ્ય ટેલેન્ટેડ ખેલાડીને પાકિસ્તાની ટીમમાં સામેલ કરીશું.' ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનથી અકળાયા આ દેશના વડાપ્રધાન, બોલ્યા- આગામી વર્લ્ડકપમાં અમે દુનિયાની નંબર-1 ટીમ હોઇશું... નોંધનીય છે કે, પાકિસ્તાની ટીમ કેપ્ટન સરફરાજ અહેમદની કેપ્ટનશી હેઠળ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં પાક ફેન્સે ધરમૂળમાંથી ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી. ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનથી અકળાયા આ દેશના વડાપ્રધાન, બોલ્યા- આગામી વર્લ્ડકપમાં અમે દુનિયાની નંબર-1 ટીમ હોઇશું...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
Embed widget