શોધખોળ કરો

પાકિસ્તાન ઓક્સિજન પર... જો બાંગ્લાદેશ સામે આમ બન્યુ તો એકપણ બૉલ રમ્યા વિના પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે

વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે

નવી દિલ્હીઃ ગઇકાલે ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ સામે 119 રને હરી ગઇ આ સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઇનલ રમવાની આશા પર પણ પાણી ફરી વળ્યુ. જો હવે પાકિસ્તાનને સેમિ ફાઇનલ રમવી હોય તો મોટા માર્જિન સાથે જીત મેળવવી પડશે. નહીં તો બહાર ફેંકાઇ જવાના ચાન્સીસ સૌથી વધુ છે. વર્લ્ડકપનું ગણિત પાકિસ્તાન માટે ખરાબ છે, એક ગણિત પ્રમાણે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે એકપણ બૉલ રમ્યા વિના જ વર્લ્ડકપમાંથી બહાર થઇ શકે છે. અહીં બે ગણિત બતાવવામાં આવ્યા છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ બધો મદાર ટૉસ પર છે. જો બાંગ્લાદેશ ટૉસ જીતી જાય અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરે છે, તો પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના જ સેમિ ફાઇનલની રેસની સાથે સાથે વર્લ્ડકપમાંથી પણ ફેંકાઇ જશે. પાકિસ્તાન ઓક્સિજન પર... જો બાંગ્લાદેશ સામે આમ બન્યુ તો એકપણ બૉલ રમ્યા વિના પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે બીજુ ગણિત એવું છે જો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદી વિઘ્ન આવે છે, અને મેચ રદ્દ થાય છે તો પણ પાકિસ્તાન એકપણ બૉલ રમ્યા વિના વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે. પાકિસ્તાન ઓક્સિજન પર... જો બાંગ્લાદેશ સામે આમ બન્યુ તો એકપણ બૉલ રમ્યા વિના પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે હાલમાં પાકિસ્તાન 8 મેચોમાં 4 જીત સાથે 9 પૉઇન્ટ મેળવીને સેમિ ફાઇનલની રેસમાં છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 9 મેચમાં પણ 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે. હવે ન્યૂઝીલેન્ડને બહાર કરીને પાકિસ્તાનને સેમિ ફાઇનલની ટિકીટ મેળવવી હોય તો બાંગ્લાદેશ સામે જીતને 11 પૉઇન્ટ કર્યા બાદ રનરેટ પણ વધારવી પડશે. એટલે કે બાંગ્લાદેશને 300 રનથી હરાવવું પડશે. જે પાકિસ્તાન માટે મુશ્કેલ કામ છે. પાકિસ્તાન ઓક્સિજન પર... જો બાંગ્લાદેશ સામે આમ બન્યુ તો એકપણ બૉલ રમ્યા વિના પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget