શોધખોળ કરો

પાકિસ્તાનને 2019ના વિશ્વકપમાં સીધો પ્રવેશ મળવો મુશ્કેલ, આ બે ટીમો સામે રમવું પડશે, જાણો કેમ

1/4
30 સપ્ટેમ્બર, 2017 સુધી રેન્કિંગમાં સામેલ ટોચની સાત અન્ય ટીમ યજાન ઈંગ્લેન્ડ સાથે 30 મેથી 15 જુલાઈ, 2019 દરમિયાન રમાનારા વિશ્વકપ માટે સીધી ક્વોલિફાય કરશે. આ સ્થિતિમાં પાકિસ્તાન પર વિશ્વકપ માટે સીધા ક્વોલિફાય નહીં કરી શકવાનું જોખમ ઊભું થયું છે. પાકિસ્તાનનો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વન ડે મેચની શ્રેણીમાં 1-4 થી પરાજય થયો હતો.

2/4
દુબઈઃ આઇસીસીએ ગઈ કાલે જાહેર કરેલા તાજા રેન્કિંગ અનુસાર પાકિસ્તાનને 2019માં ઈંગ્લેન્ડમાં રમાનારા વન ડે વિશ્વકપમાં સીધો પ્રવેશ મળવો મુશ્કેલ નજરે પડી રહ્યો છે. પાકિસ્તાન હાલ રેન્કિંગમાં 89 પોઇન્ટ સાથે આઠમા સ્થાન પર છે. પાક.ના બાંગ્લાદેશથી બે પોઇન્ટ ઓછા છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ કરતાં બે પોઇન્ટ વધુ છે.

3/4
આઇસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું, ”પાકિસ્તાન તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી શ્રેણીમાં પોતાના રેન્કિંગમાં કોઈ સુધારો કરી શક્યું નથી. જો તેના રેન્કિંગમાં થોડો પણ સુધારો થયો તો પાકિસ્તાન માટે વર્લ્ડકપમાં સીધા પ્રવેશની શક્યતા છે.” પાકિસ્તાન ફેબ્રુઆરીમાં યુએઈમાં બાંગ્લાદેશની યજમાની કરશે, જ્યાં બંને ટીમ બે ટેસ્ટ, ત્રણ વન ડે અને એક ટી-20 મેચ રમવાની છે. પાક. ટીમ એપ્રિલ-મેમાં બે ટેસ્ટ, ત્રણ વન ડે અને એક ટી-20 મેચ રમવા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. ત્યાર બાદ એકથી આઠ જૂન દરમિયાન ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાક. ટીમ રમવાની છે.

4/4
વન ડે રેન્કિંગમાં ભારત 112 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 120 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. દ. આફ્રિકા 116 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget