શોધખોળ કરો

પોતાની પસંદગી ના થતાં પાકિસ્તાની ક્રિકેટરે ચાલુ મેચમાં આપઘાતનો કર્યો પ્રયાસ

1/4
ડાબા હાથના ફાસ્ટ બોલર ગુલામ હૈદરે લાહોર શહેર ક્રિકેટ એસોસિએશન મેદાનમાં જઈ પોતાના પર પ્રેટોલ નાખવાની કોશિશ કરી હતી. તે સમયે સ્ટેડિયમમાં કાયદે-આઝમ ટ્રોફી ચાલી રહી હતી. મેચ જોઈ રહેલા કેટલાક લોકોએ તરત જ તેને રોકતા તેમણે બૂમો પાડવાનું શરૂ કરી દીધુ હતું. જેના બાદ એલસીસીએના લોકોએ તેને શાંત કર્યો હતો.

2/4
નવી દિલ્લી: પાકિસ્તાનના એક યુવા ક્રિકેટરે પસંદગી પ્રક્રિયાથી નારાજ થઈ આત્મહત્યાની કરી છે. ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન સ્ટેડિયમાંજ ખુદકૂશી કરવાની કોશિશ કરી હતી. લોહોર ક્રિકેટ સ્ટેડિયમાં જઈને આપઘાત કરવાની કોશિશ કરનાર આ પાકિસ્તાની પ્લેયરનું નામ ગુલામ હૈદર અબ્બાસ છે.

3/4
ગુલામ અબ્બાસે કહ્યું કે, તે અધિકારિઓના ખોટા વાયદાથી કંટાળી ગયો છે. પ્રથમ શ્રેણી મેચમાં તેની પસંદગી ના થતા તેમણએ આ પગલું ભર્યું હતું. અબ્બાસે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેની અરજી નહીં સાંભળે તો તે ગદ્દાફી સ્ટેડિયમના મુખ્ય દરવાજા પર આપઘાત કરી લેશે. તેણે કહ્યું કે જો તે આપઘાત કરી લે તો એલસીસીએના પ્રમુખને તેના જવાબદાર માનવામાં આવશે, કારણ કે તે પ્રદર્શનના આધારે પર ખેલાડીની પસંદી નથી કરી રહ્યા.

4/4
તેમણે પસંદગી કર્તા ઉપર આક્ષેપ પણ લગાવ્યો કે તેને એક તક માટે રિશ્વતની માગ કરી હતી. એવામાં વારંવાર પસંદગી પ્રક્રિયાને નકારી દેતા તેનાથી કંટાળી તેણે સ્થાનીય સ્ટેડિયમમાં પ્રથમ શ્રેણી દરમિયાન આપઘાત કરવાની કોશિશ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય

કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી

240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા

ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

Embed widget