શોધખોળ કરો

10 ઓવરની મેચમાં આ પાકિસ્તાની ખેલાડીએ 26 બોલમાં ફટકારી સદી

1/5
એક વેબસાઇટને ઈન્ટરવ્યુ આપતા બાબર આઝમે કહ્યું હતું કે, મારી તુલના કોહલી સાથે ન થવી જોઈએ. તે મોર્ડન ક્રિકેટનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે.

2/5
આઝમની સદીની મદદથી SAF ગ્રીન સામે સરળતાથી જીત મેળવી હતી. ગત વર્ષે આઝમની પ્રશંસા કરતાં પાકિસ્તાનના કોચ મિકી આર્થરે કહ્યું કે, આ બેટ્સમેનને જોઈ મને વિરાટ કોહલની યાદ આવે છે. મને તેમાં વિરાટની ઝલક દેખાય છે.

3/5
SAF ગ્રીન ટીમના બેટ્સમેન બાબર આઝમે SAF રેડ ટીમ સામે 210 રનનો પડકારને હાંસલ કરતી વખતે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. બાબરે 26 બોલમાં સદી ફટકારી હતી. જેમાં તેણે 11 સિક્સ અને 7 ફોરની મદદથી 384.62ના સ્ટ્રાઇક રેટથી સદી પૂરી કરી હતી.

4/5
લાહોરઃ ટી20 ક્રિકેટના જમાનામાં કોઈ ખેલાડી માત્ર 10-10 ઓવરની મેચમાં સદી ફટકારે તેવું સાંભળવામાં આવે તો આશ્ચર્ય જરૂર થાય. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનની ચેરિટી મેચમાં આવું જ કંઈક થયું છે. 10-10 ઓવરની મેચમાં પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે માત્ર 26 બોલમાં સદી ફટકારવાનું કારનામું કર્યું છે.

5/5
બાબર આઝમે ભારત સામે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં 52 બોલમાં 46 રન કર્યા હતા. તેણે ચાલુ વર્ષે 36 વનડે રમી છે. જમાં 7 સદીની મદદથી 1758 રન બનાવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget