શોધખોળ કરો

ભારતની હાર છતા હાર્દિક-ભુવી પર આફરીન થયા આ સ્ટાર ક્રિકેટર, જાણો શું કહ્યું...

1/5
 પોતાના જીવન પર બની રહેલી ફિલ્મ વિશે જણાવતા તેમણે કહ્યું કે, આ અંગે અગાઉ ઘણા પ્રોડ્યૂસર્સે તેમની સાથે વાત કરી હતી પણ તેમણે કોઈને પરવાનગી આપી નહોતી. અત્યારે ઑટોબાયોગ્રાફી લખવા વિશે પણ તેઓ વિચારી રહ્યાં નથી.

2/5
 કપિલનું માનવું છે કે, હાલમાં ભારતીય ટીમ ખૂબ સંતુલિત છે. દક્ષિણ આફ્રિકામાં બેટ્સમેનોને તકલીફ પડી રહી છે પણ આ જ પ્રકારની તકલીફ તેમના બેટ્સમેનોને ભારતીય પિચો પર સ્પીનર્સ સામે થાય છે. યુવા ખેલાડીઓને તાલીમ અને તક આપવા વિશે પોતાનો મત રજૂ કરતા કપિલ કહ્યું કે, તેમને ક્રિકેટ એકેડમી ખોલવામાં કોઈ રુચિ નથી. બાળકો પાસેથી પૈસા લઈ તેમને ક્રિકેટ શીખવવું તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો કોઈ તેમને ફાયનાન્સ કરે તો તેઓ આ અંગે વિચારી શકે છે.

3/5
 કપિલે કહ્યું કે, ‘પહેલા બોલર્સને માત્ર બોલિંગ માટે રાખવામાં આવતા હતા પણ આજે ક્રિકેટનો પ્રકાર બદલાઈ ગયો છે. આજે વન-ડેમાં 300થી વધુ રન બનાવવા છતા જીતની કોઈ ગેરેન્ટી હોતી નથી. ટી-20ની લોકપ્રિયતા વધી છે. બોલર્સ પાસેથી હવે સારી ફિલ્ડીંગ અને બેટિંગની પણ આશા રાખવામાં આવે છે.’

4/5
 એક કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેપ્ટન કપિલે કહ્યું કે, ‘આજે ક્રિકેટમાં બોલર્સની ભૂમિકા ઘણી બદલાઈ ગઈ છે. આજના બોલર્સ સારી બોલિંગની સાથે-સાથે શાનદાર ફિલ્ડર્સ પણ હોવા જરૂરી છે. ક્રિકેટમાં આવેલા ફેરફારોને કારણે બોલર્સનું કામ મુશ્કેલ થઈ ગયું છે.’

5/5
નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટના સર્વકાલિન મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાં સામેલ કપિલ દેવનું કહેવું છે કે, હાર્દિક પંડ્યા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હાર્દિક સારા ઓલરાઉન્ડર છે અને તેની પાસેથી ઘણી અપેક્ષા છે. તેમણે ભુવનેશ્વર કુમારના પણ ખાણ કર્યા અને તેના પ્રદર્શનને પણ શાનદાર ગણાવ્યું. તેની સાથે જ તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?

IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?

યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget