શોધખોળ કરો

ભારતને ઘેરવા જતાં PAKની ચાલ ઉંધી પડી, હવે ભારતને ચૂકવશે આટલા કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ દાવો કર્યો કે પીસીબીએ આઈસીસીના વિવાદ સમાધાન સમિતિમાં કેસ હાર્યા બાદ બીબીસીઆઈને વળતર પેટે 16 લાખ ડોલર (અંદાજે 11 કરોડ રૂપિયા)ની રકમ આપી છે. મનીએ કહ્યું કે, અમે વળતલના મામલે લગભગ 22 લાખ ડોલર (અંદાજે 15 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા, જે અમે ગુમાવ્યા છે. ભારતને ઘેરવા જતાં PAKની ચાલ ઉંધી પડી, હવે ભારતને ચૂકવશે આટલા કરોડ રૂપિયા તેમણે કહ્યું કે, આ કેસમાં ભારતને ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત અન્ય ખર્ચ, કાયદાકીય ફી અને પ્રવાસથી સંબંધિત હતા. PCBએ ગત વર્ષે BCCI વિરુદ્ધ ICCની વિવાદ સમાધાન સમિતિ સામે આશરે 7 કરોડ અમેરિકન ડૉલર (આશરે 480 કરોડ રૂપિયા)ના વળતરનો દાવો કરતા કેસ નોંધાવ્યો હતો. ભારતને ઘેરવા જતાં PAKની ચાલ ઉંધી પડી, હવે ભારતને ચૂકવશે આટલા કરોડ રૂપિયા PCBએ બીસીસીઆઈ પર બંને બોર્ડ વચ્ચે થયેલા કરારનું સન્માન ન કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. આ કરાર અનુસાર 2015થી 2023 સુધી ભારતને પાકિસ્તાન વિરુદ્ધ 6 દ્વિપક્ષીય સીરિઝમાં રમવાનું હતું, જેને ભારતીય ક્રિકેટ બોર્ડે ન માન્યો. BCCIની દલીલ હતી કે, તે પાકિસ્તાન સાથે એ કારણે નથી રમી રહ્યું, કેમ કે સરકારે આની મંજૂરી આપી નથી. ભારતે પાકિસ્તાનના એ દાવાને પણ ફગાવી દીધો હતો જેમાં તેમણે કરાર કાયદાકીય રીતે બાધ્ય હોવાનું જણાવ્યું હતું. BCCIએ કહ્યું કે, તે માત્ર પ્રસ્તાવ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget