શોધખોળ કરો

સિડનીઃ અમ્પાયરની ભૂલનો શિકાર બન્યો ધોની, હાથમાંથી જતી રહી મેચ

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રનથી હાર આપી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 289 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હાર બાદ કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે, મેચનો ટર્નિંગ પોઇન્ટ ધોનીની વિકેટ રહી હતી. રોહિત શર્મા અને ધોની જે રીતે રમી રહ્યા હતા તે સમયે લાગતું હતું કે મેચ અમારા પક્ષમાં છે પરંતુ ધોનીના આઉટ થયા બાદ અમે કોઇ મોટી ભાગીદારી કરી શક્યા નહી. નોંધનીય છે કે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, શિખર ધવન, કોહલી અને રાયડુ સસ્તામાં આઉટ થઇ જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી પરંતુ ધોની અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી જીતની આશા જગાવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા આ મેચ જીતી જશે પરંતુ 51 રને બેટિંગ કરી રહેલા ધોની બેહરનડ્રાફની એક બોલ પર બીટ થઇ ગયો હતો જે સીધો ધોનીના પેડ પર જઇને વાગ્યો હતો. બોલરે એલબીડબલ્યૂની અપીલ કરી હતી જેને અમ્પાયરે સ્વીકારી ધોનીને આઉટ આપ્યો હતો. ભારત પાસે કોઇ રિવ્યૂ બાકી ન હોવાના કારણે ધોનીએ પેવેલિયન પાછું ફરવું પડ્યું હતું. બાદમાં જ્યારે રિપ્લેમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે, બોલ પિચિંગ આઉટ સાઇડ પર હતી. અને નિયમ અનુસાર ધોની આઉટ નહોતો. ધોની અગાઉ રાયડુએ રિવ્યૂ ગુમાવી દીધો હતો. ધોની બાદ દિનેશ કાર્તિક અને જાડેજા પણ રોહિત શર્માને સાથ આપી શક્યા નહોતા અને ટીમ ઇન્ડિયાએ મેચ ગુમાવી હતી.

ટોપ સ્ટોરી

જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
ટીમ ઈન્ડિયામાંથી ભુવનેશ્વર કુમાર બહાર! નવો કેપ્ટન જાહેર, આ ઘાતક બોલરની એન્ટ્રી
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Embed widget